મેંદા વગર ના મંચુરિયન

vivan All in one
vivan All in one @cook_20372386

#એનિવર્સરી

મેંદા વગર ના મંચુરિયન

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીઘઉં નો લોટ
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીકોર્ન ફ્લોર
  4. પાણી
  5. 1 ચમચીતિખા નો ભૂકો
  6. 1 બાઉલકોબી
  7. 2કેપ્સીકમ
  8. 2-3ડુંગળી
  9. 1ગાજર
  10. 2 ચમચીઆદુ
  11. 2 ચમચીલસણ
  12. 2 ચમચીગ્રીન ચીલી સોસ
  13. 2 ચમચીસોયા સોસ
  14. 1 ચમચીટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી ને ધોઈ ને સાદી ખમની થી ખમણી લેવા અને તેનું પાણી નિતારી સાઇડ માં સાચવવું....

  2. 2

    ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, કોર્ન ફ્લોર અને ચણા નો લોટ ઉમેરો. મીઠું સ્વાદાનુસાર ઉમેરો.પાણી નાખી લોટ બાંધી લો.

  3. 3

    લોટ સરસબંધાય જઈ એટલે તેમાં તેલ વાળો હાથ કરી નાના ગોળા વાળી પેન માં તેલ ગરમ કરી તળી લેવા

  4. 4

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.હવે મંચુરિયન નો સોસ બનાવી લેવાનો તેના માટે એકપેન માં 3ચમચી તેલ મૂકો ગરમ ઠાઇપછી. તેમાં ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો

  5. 5

    બધું સરસ મિક્સ થઈ પછી રેડ એન્ડ ગ્રીન ચિલી સોસ અને સોયા સોસ તેમજ ટોમેટો સોસ ઉમેરવો. ત્યારબાદ કોરનફ્લોર ની સ્લારી ઉમેરવી.સલારી એટલે કોનફ્લોર અને પાણી નું મિશ્રણ

  6. 6

    હવે તિખાં ઉમેરવા પછી મંચુરિયન બોલ ઉમેરી ગરમા ગરમ સર્વ કરવુંઉપરથી ડુંગળી ના પાન થી ગાર્નિશ કરવું

  7. 7

    P

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vivan All in one
vivan All in one @cook_20372386
પર

ટિપ્પણીઓ

Similar Recipes