શેર કરો

ઘટકો

  1. 2 કિલોખીરુ
  2. 1 ચમચીસાજીના ફૂલ
  3. અડધી ચમચી મીઠું
  4. 2વાટકા તેલ
  5. 2વાટકા તુવેર દાળ
  6. 1ટમેટુ
  7. 2લીલા મરચા
  8. 1મરચી
  9. 1આદુ નો કટકો
  10. થોડા લીમડાના પાન
  11. 1 ચમચીઅડદની દાળ
  12. 1 ચમચીચણાની દાળ
  13. 3ચાર લવિંગ
  14. 2તમાલપત્ર
  15. 1તજ
  16. ૧ ચમચી જીરું
  17. મીઠું મરચું હીંગ ધાણાજીરૂ
  18. 2 ચમચીસાંભાર મસાલા
  19. લીંબુ
  20. 5દાણા મેથીના
  21. 10 ગ્રામકોથમીર
  22. સો ગ્રામ ટોપરાનું ખમણ
  23. 4 ચમચીદહી
  24. ૧ ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલીના ખીરામાં મીઠું તેલ પાણી સોડા મિક્સ કરી ઈડલીના ખીરામાં નાંખી ખૂબ એકદમ હલાવો થોડાક ફીન થાય ત્યારે 11 ખીરું રેડી છે પછી ચેન્નઈ ઈડલી સ્ટેન્ડમાં પાણી મૂકી ઉપર ઇડલીના વાટકામાં સરખું તેલ ચોપડી 1 ચમચો ઈડલીના ખીરા નું નામથતા જાવ દસ-પંદર મિનીટ રહીને એટલે તૈયાર થઇ જશે પછી તે ઢોકળીયામાં થી લિસ્ટ બહાર કાઢી થોડું ઠરે પછી એટલી તેમાંથી છૂટી પાડવી

  2. 2

    મિક્સર ગ્રાઈન્ડર માંઝીનું ટોપરાનું ખમણ નાંખી તેમાં બેમત લીલા મરચાં નાખો મીઠું નાખો દહીં નાખી ક્રશ કરો પછી એકલું માં બે ચમચી તેલ નાખી રહી લીમડા નો વઘાર કરી તેને ટોપરાની ચટણી માં રેડ તૈયાર છે ટોપરાની ચટણી બે વાટકા તુવેરને ગરમ પાણીથી ધોઈને પાણી થી વધારે પાણી મુવી બે મિનીટ ગેસ એસીડીટી વગાડ

  3. 3

    તુવેરદાળ થાય છે એટલે તેનેક્રશ કરી નાખો એક તપેલામાં સરખું ત્રણ ચમચી તેલ મૂકી ચણાની દાળ અને અડદની દાળ મેથી નાખી થોડીવાર સાંતળો પછી તેમના જીરું લીમડો ટમેટા આદુ મરચાં નાખી દાળ નો વઘાર કરો મીઠું હળદર મરચું લીંબુ નાખો તેલ છૂટે પછી તેમાં ક્રશ કરી લીધા દાળ થોકડી જાય એટલે તેમાં સાંભાર મસાલો નાખો વઘારમાં તજ લવિંગ તમાલપત્ર મૂકવાના રેડી છે ઈડલી સાંભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
trupti maniar
trupti maniar @cook_19678902
પર

ટિપ્પણીઓ

Similar Recipes