રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણાના દાણા કાઢી લેવા. ત્યારબાદ બટાટાના કટકા કરી લેવા ટામેટાના કટકા કરી લેવા અને ડુંગળીને સમારીને લેવી.
- 2
એક વાટકીમાં દૂધ લઈ અને તેમાં કોર્નફ્લોરને ઓગાળીને રાખવું.
- 3
ત્યારબાદ એક કડાઈમાં માખણ લઈ તેમાં ડુંગળીને સાંતળવી. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં લીલા વટાણા નાખવા. બટેટા ના કટકા નાખવા. પછી તેમાં 2 કપ પાણી નાખી અને મીઠું નાખીને ચડવા દેવું.
- 4
વટાણા અને બટેટા ચડી જાય પછી તેમાં ટામેટાં કાપેલા નાખવા. ત્યાર બાદ ઠંડુ થયા પછી તેને મિક્સરમાં મિક્ષ કરી લેવું.
- 5
આ મિશ્રણને સુપની ગરણી થી ગાળી લેવું. ત્યારબાદ તે ઉકાળવા મૂકવું. ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી લેવું. પછી તેમાં તજનો પાવડર અને મરીનો પાવડર ક્રીમ નાખી હલાવવું. સૂપને બાઉલમાં લઈ સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
-
-
-
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond Brocolli Soup Recipe In Gujarati)
પ્રોટીન થી ભરભૂર બહુ ટેસ્ટી સૂપ છે.. Chintal Kashiwala Shah -
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાલક લીલા વટાણા નો સૂપ
#લીલીઅત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે... Tejal Vijay Thakkar -
-
-
-
-
-
લીલા વટાણા નો સૂપ
#શિયાળાશિયાળા માં તો લીલા વટાણા ભરપૂર માર્કેટ માં આવે છે. લોકો શિયાળા માં વટાણા ની કોઈ ને કોઈ વાનગી બનાવતા જ હોય છે. વટાણા તો બધા ને ભાવતા હોય છે. તેમાં પણ જો વટાણા નો સૂપ બનાવીએ તો તો મજા પડી જાય છે.વટાણા નો સૂપ ફાઇબર થી ભરપૂર હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. તો ચાલો આ સૂપ કેમ બને છે તે જોઈએ. Komal Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642633
ટિપ્પણીઓ