લેફટ ઓવર રોટી સ્પીનચ પીઝા

Harita Mendha @HaritaMendha1476
લેફટ ઓવર રોટી સ્પીનચ પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી ને મિક્ષ્ચર માં પીસી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, તેમજ જરૂર પ્રમાણે તૈયાર કરેલું પાલકનું જ્યુસ ઉમેરી બરાબર મિક્સ કરી પરોઠા કરતાં સહેજ કડક લોટ બાંધી લો.
- 2
હવે તૈયાર કરેલા લોટ માંથી બને એટલો પાતળો રોટલો વણી લો.
- 3
એક નોનસ્ટિક પેન લઈ તેને ધીમા તાપે ગરમ કરી તેમાં વણી ને તૈયાર કરેલો રોટલા ને ઉપરની બાજુએ થી થોડો શેકી લો પછી તેને ટર્ન કરી તેના પર પીઝા સોસ સ્પ્રેડ કરી તેના પર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા તથા કેપ્સિકમ છુટા છુટા ગોઠવીને ઉપર થી ઓરીગેનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી દો પછી તેના પર છીણેલું ચીઝ ભભરાવી ઢાંકણ ઢાંકી ક્રીસ્પી થાય અથવા ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ચડવા દો.
- 4
આ રીતે તૈયાર કરેલા પીઝા ને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
પીઝા બોમ્બ
બાળકો અને મોટા બધા ને ભાવતા પીઝા નો નવો અવતાર એટલે પીઝા બોમ્બ.. એ પણ ઘંઉનાં લોટ માંથી બનાવ્યા એટલે હેલ્ધી વર્ઝન.. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
લેફટ ઓવર રોટી નાં લાડું
Leftover roti ladu recipe in Gujarati#golden apron૩Week 3Super chef2 Ena Joshi -
-
પીઝા પૂરી (Pizza Poori recipe in Gujarati)
#GA4#WEEK9#Maida#Puri#Fried હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા......હેપ્પી દિવાલીહેપ્પી ન્યુ યર......આજે અહીંયા મેં Week 9 રેસીપી માટે પૂરી ની થીમ પસંદ કરી છે...... નાના મોટા સૌ કોઈને ભાવે એવી પીઝા પૂરી બનાવી છે..... રૂટિનમાં આપણે જે રવા મેંદા ની પૂરી બનાવીએ છે એનાથી થોડી અલગ બનાવી છે. આશા છે આપ સૌને રેસીપી ગમે અને આપ સૌ પણ એક વખત ટ્રાય કરજો....... Dhruti Ankur Naik -
-
-
તવા કુલ્ચા પીઝા (Tawa Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiતવા કુલ્ચા પીઝા Ketki Dave -
-
-
મગદાળ મેગી સમોસા...(લેફટ ઓવર રોટી એન લેફટ ઓવર મગદાળના સમોસા)
# મોમ...( મમ્મી ની વિશેષતા કે કંઈક નવું અને પૌષ્ટિક જ બનાવી ને આપે.... રોટલી અને મગની દાળ વધે ત્યારે હમેશા સમોસા પાર્ટી જ હોય).... Bindiya Shah -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek - 13#MRCPost - 7ભાખરી પીઝાYunu To Hamane Lakh PIZZA🍕🍕 Khaya hai...BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi... કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ.... Ketki Dave -
-
-
રોટી પીઝા રોલ(Roti pizza Rolls recipe in Gujarati)
#GA4#week22#pizzaઇન્સ્ટન્ટ એન્ડ હેલ્થી પીઝા..... સુપર ટેસ્ટ.... Sonal Karia -
-
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
લેફટ ઓવર રોટી ચુરમુ (Left Over Roti Churmu Recipe In Gujarati)
#MAપેલાં બધાના ઘરે સ્વીટ તહેવાર મા જ બનતું પણ મમ્મી અમને રોટલી બચે એટલે આ સ્વીટ ઘણીવાર બનાવી દેતી ને મને ખુબ ભાવે તો ચાલો હુ તમને રેસિપી બતાવું Shital Jataniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11655923
ટિપ્પણીઓ