તીખું રસમ

Priti Mashru
Priti Mashru @cook_20862532

તીખું રસમ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4ટામેટાં
  2. 50 ગ્રામકોથમીર
  3. 6-7લસણની કડી
  4. 2સુકા લાલ મરચું
  5. 1/2 ચમચીજીરુ
  6. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  7. 10કાળા મરી
  8. 1//2 ચમચી લીલુ નાળિયેર નુ ખમણ
  9. 4પાંદડા લિમ્ડો
  10. સ્વાદ પ્રમાણે મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટમેટા અને કોથમિર ને બાફી લાયો. પછી મિશ્રણ મા ક્રશ કરો

  2. 2

    પછી બધા ખાડા મસાલા અને નાળિયેર ને શેકી ને ક્રશ કરી લ્યો. પછી ટામેટા ના મિશ્રણ માં તૈયાર કરેલો મસાલો અને લાલ મરચું પાવડર અને મીઠું નાખી બોઇલ કરો.

  3. 3

    પછી રાય, હિંગ, લસણ અને લીમડા નો વાઘર કરી રસમ ને થોડી વર ઉકાડી ગારામ ગરમ પીરસો.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Mashru
Priti Mashru @cook_20862532
પર

ટિપ્પણીઓ

Similar Recipes