રાંધવાની સૂચનાઓ
- 1
રોટલા બનાવવા માટે, એક કથરોટ લઈ તેમાં લોટ લઈ એમાં મીઠું ઉમેરવું.ત્યાર બાદ પાણી થી લોટ બાંધવો.સરસ મસરી નાના રોટલા વણી લેવા અને ફૂલે એમ ચોડવવા
- 2
બટેટા નું શાક બનાવવા માટે.... છાલ વાળા બટેટા ધોઈ ને સુધારવા. ગેસ પર કુકર માં તેલ ગરમ થાય એટલે જીરું નો વઘાર કરી. બટેટા ઉમેરવા.ત્યારબાદ તેમાં હળદર,ચટણી, ધાણા ભાજી અને મીઠું ઉમેરી પાણી ઉમેરવું અને 3 સિટી થઈ જાય ત્યાં સુધી કૂક કરવું
- 3
ખિચડી બનાવવા માટે...3 ગણા ચોખા અને 1 ભાગ દાળ ઉમેરી ખિચડી ભેળવી લો.તેને ધોઈ લો 1 વાટકા સામેમે 5 વાટકા પાણી ઉમેર્યું છે મીઠું સ્વાદ અનુસાર અને હતેમાં ઘી ઉમેરવાનું જેથી ખિચડી ઉભરાઈનાઈ અને હા 1 ટિપ્સ છે કે કુકર ને ધીમા ગેસ પર અડધી કલાક રાખવાની
- 4
કઢી બનાવવા માટે.... 1 બાઉલ દહીં વલોવેલું લેવાનું છે. તેમાં મે આ કઢી સફેદ બનાવી છે તો હળદર સિવાય ના મસાલા લેશું.1 બાઉલ સામે 2 ચમચી ચણાનો લોટ ઉમેરી ક્રશ કરી લેશો ત્યાર બાદ તેમાં મીઠું, ધાણા જીરું,ઉમેરશું. એક પેન મા તેલ ગરમ કરી તેમાં લીંબડો, સૂકું મરચું, તમાલપત્ર, રાઈ,જીરું,અને મેથી ઉમેરવાના. ત્યાર બાદ કઢી નું દોયેલ ઉમેરવું
- 5
એક પેન મા તેલ ગરમ કરી તેમાં લીંબડો, સૂકું મરચું, તમાલપત્ર, રાઈ,જીરું,અને મેથી ઉમેરવાના. ત્યાર બાદ કઢી નું દોયેલ ઉમેરવું તો તૈયાર છે કઢીતેમાં ગોળ અથવા ખાંડ ઉમેરવું.છાસ ખાટી ના હોય તો લીંબુ ઉમેરી શકાય
- 6
શંભારો બનાવવા માટે.ગાજર અને મરચા ને નાના નાના સુધારો,કોબી ને ખમણી લો.એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઇજીરું મૂકી તેમાં મરચા ગાજાર અને કોબી ઉમેરવા અને હળદર મીઠું ઉમેરી સારી રીતે હલાવી ને ઉતારવા (ગાજર ચડે એટલો ટાઈમ વાર લાગશે)
- 7
બુંદી ના લાડુ બનાવવા માટે...જેમાં બુંદી સરખી પડે એવું વાસણ લેવાનું. એક બાઉલ માં 1 ચમચો ચણા નો લોટ લઈ તેમાં ઘાટું રહે એમ પાણી ઉમેરવું. 1ગેસ પણ તેલ ગરમ થવા મૂકવું અને બીજા ગેસ પર ખાંડ અને પાણી સરખા ભાગે લઈ ચશ્ણી કરવી
- 8
સારી રીતે તેલ માં બુંદી પાડો.અને બાજુ મારા રહેલ ચાસણી ને 1 તાર ની બનાવો.અને આ બુંદી એમાં ઉમેરો.તેમાં કેસર અને સૂકોમેવો ઉમેરો અને હાથ માં ઘી લગાડી બુંદી ના લાડુ વાળો
- 9
તો તૈયાર છે આપડી વીરપુર જેવી જ થાળી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ફૂલ ગુજરાતી થાળી


ગુજરાતી થાળી


ગુજરાતી થાળી


રવૈયા,લીલી ડુંગળી અને મેથીનું શાક તથા ભાખરી


લાડુ ભજીયા પુરી શાક દાળ-ભાત ગુજરાતી સ્પેશિયલ


ગુજરાતી થાળી


ફરાળી ફુલ ડીસ


સૌરાષ્ટ્રની સ્પેશિયલ ટ્રેડિશનલ થાળી


બટર -પાઉં-ભાજી


લસાનિયા


પાલક પનીર પરાઠા


ગુજરાતી થાળી


ગુજરાતી થાળી


ગુજરાતી ટ્રેડિશનલ થાળી


ગ્રીન ડિનર


સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન


ગુજ્જુ થાળી(Deshi thali gujrati recipe)


ગુજરાતી થાળી


ગુજરાતી થાળી


શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati)


ગુજરાતી થાળી❤️


ગુજરાતી થાળી


ગુજરાતી થાળી


હોળી સ્પેશિયલ થાળી


ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)


ઈટાલિયન રાઈસ


સ્પેશિયલ ગુજરાતી થાળી


પનીર ભુર્જિ ઢોકળી વીથ મિક્સ દાલ તડકા


દેશી ગુજરાતી થાળી


ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)

ટિપ્પણીઓ