રાંધવાની સૂચનાઓ
- 1
અેક કડાઈ માં રીંગણ નો ઓળો બનાવવા તેલ મુકો, લીલાં રીંગણ ને ગેસ પર શેકી લો.તેને પાણી રેડી ઠંડુ કરીને છાલ ઉતારી ને રીંગણ કશ કરી લઇને તેલમાં રાઈ, જીરું હિંગ,નો વઘાર કરો લસણ ની પેસ્ટ, ડુંગળી ઝીણી સમારેલી, આદુ મરચાની પેસ્ટ ટમેટા ઉમેરો તે ને સાંતળી ને રીંગણ કશ કરેલું ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું, મસાલા ઉમેરો.ઓળો તૈયાર લીલાં રીંગણ માં ભરી ને ડેકોરેટ કરો.
- 2
જામફળ ને છીણી ને પછી કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નો વઘાર કરો ધીમે તાપે તેમાં ફુદીનાનો પેસ્ટ આદુ મરચાં ની પેસ્ટ ચાટ મસાલો, મીઠું, હળદર પાવડર નાખીને બરાબર મિક્સ કરો જામફળ નો ડર કાઢી તે મા જામફળ સંભારો ભરી લો.
- 3
ખિચડી બનાવવા માટે તેને બધી દાળ અને ચોખાને મિક્સ કરી પાણી થી ધોઈ ને 1કલાક પલાળીને રાખો પછી કુકરમાં તેલ ઘી મૂકી તેમાં ડાયફુટ સાંતળી લો.તેમા ખિચડી પલાળીને તેલ માં વઘાર કરો રાય,તજ લવિંગ એલચી મીઠું, હળદર સુકું મરચું ઉમેરી 4થી5 સીટી કરી લો.
- 4
પાલક પાત્રા કઢી માટે પાલક સાફ કરી તેને ચણા ના લોટ માં મીઠું સોડા અને તે લ ઉમેરીને બરાબર મિક્ષ કરી પાલક પાત્રા પર પાથરી તેના ઉપર ગોળ રોલ બનાવી તે બાફી લો.મીની પાત્રા કટ કરી લો.છાશ માં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી મેથી દાણા, લીમડો, સુકું લાલ મરચું, તેલમાં રાઈ જીરું નો વઘાર કરી કઢી બનાવી તે મા જમવા બેસે ત્યારે પાત્રા ઉમેરો.
- 5
લીલાં ચણા એટલે કે જીજરા ને ક્રશ કરી ને નોન સ્ટીક પેન માં ઘી મૂકી લીલાં ચણા શેકી લો.ધીમેધીમે તેમાં ખાંડ, દુધ, કન્ડેન્સ્ડ મિલ્ક અમુલ નુ ઉમેરો.ખૂબ હલાવતા રહો પછી બની જાય એટલે તેમાં ડાયફુટ ઉમેરો.
- 6
રવા માં મીઠું, સોડા બાય કાર્બ, લીંબુ ઉમેરો.અથવા ઈનો પછી થોડીવાર બાદ ઢોકળીયા માં બાફી લો. 20મીનીટ બાફી લીધાં પછી તેલમાં રાય નો વઘાર કરી લીમડાના પાન, કોથમીર, ભભરાવી દો.
- 7
મકાઈ, બાજરી,ઘઉ ના લોટ ચમચો, મીક્સ કરી મીઠું, તેલ 1 ચમચી ઉમેરો તે ને લોટ બાંધી તેના રોટલા બનાવો માટીની તાવડી પર શેકી લો.ઘી લગાવી તૈયાર કરો.
- 8
લાલ, લીલાં મરચાં રાય ના કુરીયા માં મીઠું, હળદર, તેલ થી મીકસ કરો.તેલ પેલા થોડીવાર ગરમ કરી રાખી, પછી મરચાં માં ઉમેરીને બરાબર મિક્ષ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
-
પંજાબી થાળી(panjabi thali recipe in gujarati)
#goldenapron3#week16#મોમ મધર ડે ઉજવવા માટે ખાસ હું મારી દિકરીને ભાવતું પ્રિય પંજાબી થાળી બનાવી છે. મારી મમ્મી પણ મને આજ રીતે સંપૂર્ણ ખોરાક લેવા ની ટેવ પાડી છે.હુ પણ એજ આગૃહ થી મારી દિકરી માટે બનાવતી રહીશ. Rashmi Adhvaryu -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
-
-
થાળી (thali recipe in Gujarati)
આજ વખતે શ્રાદ્ધ માં મે બનાવ્યો સફેદ સેટ. એટલે કે બધી વાનગી સફેદ બનાવી....ઘણીવાર નાગર લોકો કહે કે અમે જમવામાં કાળો સેટ બનાવ્યો છે... એમાં લાડુ ,રીંગણનું શાક, કાળી અડદની દાળ એ રીતે બધું મેનુ માં કાળી વસ્તુ બનાવે એને કાળો સેટ કહે.... Sonal Karia -
ફુલ થાળી (Full Thali Recipe In Gujarati)
વેજીટેબલ ભાત, કઢી,પરાઠા, દહીં અને સલાડ બનાવ્યું છે .રજા ના દિવસે ફૂલ થાળી ખાવાની ઘણી મજા આવે . Sangita Vyas -
થાળી પીઠ (Thali Pith Recipe In Gujarati)
#CFથાળી પીઠ મહારાષ્ટ્રીયન વાનગી છે જેમાં ઘણા બધા લોટ અને વેજીટેબલ નાખવા માં આવે છે જેના લીધે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક બને છે Chetna Shah -
સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે. Payal Sachanandani (payal's kitchen) -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
-
-
-
સાતમ થાળી (satam thali recipe in gujarati)
#સાતમઆજે મેં જે વાનગીઓ બનાવી છે એ જોઈ ને બધા ને બચપણ ની યાદ આવી જશે . ફરસી પુડી, પડ વારી પૂરી, બાજરી મકાઈ ના વડા, ઘૂઘરા, મોહનથાળ, થેપલા, સૂકી ભાજી ,કુલેર , લિલી વાટેલી ચટણી.( મોહનથાળ ની રેસીપી મારી પ્રોફાઈલ માં છે.) Manisha Kanzariya
More Recipes
ટિપ્પણીઓ