રાંધવાની સૂચનાઓ
- 1
સાત પાણીએ પાલક ધોઈને તેને બાફી લો પછી તેને મિક્સરમાં પીસૉ
- 2
આદુ લસણ ટમેટા ડુંગરી સૂકા લાલ મરચાં લીલા મરચાં બધા ને ઘી મા સાતળી લૉ
- 3
ત્યારબાદ તેને પણ એક મિક્સર જારમાં લઈને પીસી લો પછી એક કડાઈમાં ઘી મૂકી તેમાં ગ્રેવી નાખી દો ગ્રેવી બ્રાઉન થાય ત્યાર પછી તેમાં પાલકની ગ્રેવી નાખી દો
- 4
ત્યાર પછી તેમાં ગરમ મસાલો હળદર અને ધાણાજીરું નાખી દો
- 5
ત્યારબાદ તેમાં પનીર નાખી લો અને તૈયાર છે શાક પછી તેને પ્લેટમાં સર્વ કરીને ચીઝ ખમણી લૉ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
-
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
-
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
-
-
ચીઝ કોર્ન પાલક પનીર
#ડીનરઆ રેસિપી થી શાક પહેલીવાર બનાવ્યું છે.પણ શાકનો સ્વાદ એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે.આજે ઘરમાં બેસી રેસ્ટોરન્ટમાં જમવાનો ખુબ સરસ અનુભવ થયો.ખૂબજ સરસ અને હેલ્થી પાલક પનીર નું શાક તમે પણ જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
-
-
-
-
-
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11681792
ટિપ્પણીઓ