રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ગાજર લીલા મરચાં ને જીના સમારી લો ત્યાર બાદ ઍક કડાય લો તેને ગેસ પર મુકી તેમાં તેલ મૂકો ત્યાર બાદ તેલ ગરમ થાય પછી તેમાં હિંગ મુકી વઘાર કરો
- 2
ત્યાર બાદ તેમાં રાય મુકી તેમાં લીલા મરચાં નાખી સાંતળો ત્યાર બાદ તેમાં સમારેલી કોબી ગાજર હળદર નાખી હલાવો
- 3
થોડી વાર પછી તેમાં સ્વાદ પ્રમાણે નીમક નાખી હલાવો લો તૈયાર છે કોબી નો સંભારો તેને તમે શાક રોટલી સાથે સર્વ કરી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોબી,ગાજર અને મરચા નો સંભારો
#ઇબુક૧#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી નો સંભારો
સંભારો એટલે સાંતળી ને બનાવેલી વાનગી. એમાં શાક ને રંધાતું નથી. માત્ર સાંતળી લેવાનું હોઈ છે. Leena Mehta -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11686645
ટિપ્પણીઓ