રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ છાલ ઉતારી અને ખમણી લેવા. ત્યારબાદ ઘીને ગરમ કરી તેમાં ગાજર નાખી અને સહેજ વાર શેકવું. ત્યારબાદ તેમાં દૂધ અને મલાઈ નાંખવી. અને હલાવતા રહેવું
- 2
જ્યારે દૂધ નો બધો ભાગ બળી જાય ત્યારે તેમાં ખાંડ નાખવી. ત્યારબાદ સતત હલાવવું. જ્યારે ખાંડનો ભાગનું પાણી પણ બળી જાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરવો.
- 3
સિઝલિંગ પ્લેટને એકદમ ગરમ કરવી. ત્યારબાદ તેની ઉપર ગરમ ગાજરનો હલવો મુકી દેવો. તેના ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી ઉપરથી ચોકલેટ સીરપ રેડવું. અને થોડું ડ્રાયફ્રુટ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો. જેવું બને તેવું તરત જ પીરસો.
Top Search in
Similar Recipes
-
સીઝલિંગ ગાજર હલવા (Sizzling Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#XSગાજરના હલવામાં બીટ એડ કરવાથી ગાજરના હલવાનો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ ક્રીસમસ પર મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને તેની પર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપથી ગાર્નીશ કર્યું છે. આવી રીતે બનાવીને બાળકોને આપીએ તો તે લોકોને ખૂબ જ ભાવે છે. ખુબજ ખુશ થઈ ને ખાઈ લે છે. Parul Patel -
-
-
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
-
-
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
ટ્રાઇ કલરડ્ હલવા કેક
#જૈન #ફરાળીહેલો ફ્રેન્ડસ , આજે ખુબ જ ખુશી નો તહેવાર છે એટલે કાન્હા માટે મેં હલવા કેક બનાવી છે. કાનુડો દરેક ના દિલ માં રહેલો છે. એટલે મેં સ્પેશિયલ હાર્ટ સેઇપ કેક બનાવી છે.❤ asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC#cookpadgujarati#cookpadindia Devyani Baxi -
-
-
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો. Avani Parmar -
-
-
-
-
-
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11686820
ટિપ્પણીઓ (2)