દૂધી નો હલવો

Binaka Nayak Bhojak @cook_15962648
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ ને કોરી કરી છાલ કાઢી અને છીણી લો.
- 2
એક કડાઈ માં ઘી લઈ એમાં છીણેલી દૂધી નાખી મધ્યમ આંચે શેકી લો.
- 3
પાણી બળી જાય પછી એમાં ઉકાળેલું દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકળવા દો. હલવા ને સતત મિક્સ કરતા જવું જેથી કરીને એ કડાઈ માં ચોંટે નહિ
- 4
હવે હલવા માં એલચી પાવડર, સૂકો મેવો નાખો અને ઘી છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરતા રહો....
- 5
બની ગયેલા હલવા ઉપર સુકામેવા ની કતરણ ભભરાવી પીરસો....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે...


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો.


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે.


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો


દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો


દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે.


દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે.


દૂધી નો હલવો
મિત્રો મધર ડે ની આપ સહુ ને હાદિઁક શૂભકામના.મિત્રો અત્યારે ઉનાળા મા દૂધી ખાવી ખૂબજ સારી. મારા મમ્મી દૂધી નો હલવો બહૂ સરસ બનાવે. મારા મમ્મી મને બહૂ જ પ્રેમ થી બધા કામ શીખવાડે છે. એમનુ કહેવુ છે કે દૂધી નો ઉપયોગ દરેક સીઝન મા કરવો જોઈએ. પછી તમે દૂધી નુ શાક બનાવો કે હલવો બનાવો કે કોઈ પણ ભાવતી વાનગી બનાવો પણ દૂધી ખાવ. તો ચાલો આપણે મમ્મી ના માગઁદશઁન હેઠળ દૂધી નો હલવો બનાવીએ.


દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો.


દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે.


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍


દૂધી નો હલવો
દૂધી નો હલવો


દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો.


દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે.


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે.


દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો.


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે.


ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે.


દૂધી નો હલવો
#કૂકર - દૂધી નો હલવો કૂકર મા જલ્દી બની જાય છે.


ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું.


દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)
આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે.


દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું.


દૂધી નો હલવો (Dudhi no Halwo In Gujarati)
આજે વ્રત ઉપવાસમાં માં ખવાય એવો હલવો બનાવ્યો છે.#GA4#Week6#Halwa


ખજુર નો હલવો
#RB2@cook_hiralpandya ની રેસિપી ને અનુસર્યા છે.મારા ઘર માં પણ બધાંને આ હલવો બહુ ભાવે છે.


ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો.


દૂધી નો હલવો
#RB4દુધીનો હલવો મારા પતિને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું


સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે.


દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે


દૂધી નો હલવો(lauki halvo recipe in gujarati)
મારા પપ્પા ને બહુજ ભાવે છે એટલે બનાવ્યો. 😋😋😋


દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે .

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11697377
ટિપ્પણીઓ