ગાજર ટામેટા નું સલાડ (salad)

Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
શેર કરો

ઘટકો

  1. 3-4ગાજર
  2. 2ટામેટા
  3. 1 નાની ચમચીલાલ મરચું
  4. 1 નાની ચમચીગરમ મસાલો
  5. 1 ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ગાજર અને ટામેટા ને‌ ધોઈ લો. ગાજર ની છાલ ઉતારી એને છીણી ‌લો.

  2. 2

    હવે તેમાં ટામેટા ઝીણા સમારી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બધો મસાલો નાખી મિક્સ કરી લો. સલાડ ‌તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Vithlani Pabari
Kinnari Vithlani Pabari @cook_20107267
પર
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes