વેજીટેબલ માયોનીઝ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ અને એક બાઉલમાં બાઉલમાં લઈ તેમાં માયોનીઝ સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો મરી પાવડર આદુ મરચાં ધાણા ની ગ્રીન ચટણી નાખી મિક્સ કરી, તેમાં મેગી મસાલા એડ કરો (મેગી મસાલો optional છે બાળકોને ભાવે માટે એડ કરેલો છે)
- 2
બ્રેડની સ્લાઈસ લઈ એના ઉપર મિક્સ કરેલું લગાવવુ ઉપર બીજી સ્લાઈસ મૂકી સર્વ કરો
- 3
મારી first પોસ્ટ છે પિક્ચર અપલોડ કરવામાં અથવા તો લખવામાં કંઈ મિસ્ટેક હોય સજેસ્ટ કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
આજે મે વેજ મેયો સેન્ડવીચ બનાવી છે જે બચ્ચાઓને ટિફિન બોક્સમાં,કોઈ પાર્ટીમાં કે ટ્રાવેલિંગ સમય પેક કરીને લઈ જઈએ તો ખૂબ જ સરળ પડે છે#GA4#week12# mayonnaise# veg mayo sandwichMona Acharya
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
-
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
વેજ. માયોનીઝ સલાડ (vegetable mayoniz salad recipe in gujarati)
#goldenapron3#week15#salad popat madhuri -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
-
-
-
-
-
-
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11715344
ટિપ્પણીઓ