શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી અને ખાંડ નાખી અને ખાંડ ઓગાળો, ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરવો. બીજા એક પેનમાં ઘી એડ કરી, ઘી ગરમ થાય પછી તેમાં ઘઉંનો લોટ એડ કરવો, પછી એને શેકવો, લોટ શેકાઈ જાય પછી તેમાં ખાંડ વાળુપાણી એડ કરો પછી તેમાં એલચી નો પાવડર એડ કરવો પછી તેને હલાવતા રહેવું હવે છેલ્લે તેમાં ડ્રાયફ્રુટ એડ કરી અને ગરમ ગરમ સર્વ કરો
- 2
કોઈને વધુ ગળ્યું ભાવતું હોય તો એ પ્રમાણે ખાંડ વધુ ઓછી લઇ શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
ઘઉંના લોટનો ગોળ વાળો શીરો (પ્રસાદ રેસીપી)
આજે માતાજીને પ્રસાદ ધરાવવા માટે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવ્યો#30mins#cookpadindia#cookoadgujrati Amita Soni -
-
-
-
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
-
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
-
-
-
રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati
#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
-
શીરો(siro recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 હેલો મિત્રો, આજે હું તમારી માટે ઘઉંના લોટનો શીરો લઈને આવી છું. જે ખૂબ ઝડપથી બની જતી વાનગી છે. કોઈ ઓચિંતાનો મહેમાન આવ્યું હોય ત્યારે ઝડપથી બનાવી શકાય છે. અને હા આ શીરા સાથે મારી નાનપણની યાદો સમાયેલી છે. તેને જાણવા માટે તમારે મારી રેસીપી જાણવી પડશે.... Khyati Joshi Trivedi -
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
-
શક્કરિયા નો શીરો
#goldenapron3#week3#milk મિત્રો શિયાળામાં શક્કરિયા ખૂબ જ આવે છે. શિવરાત્રી ટૂંક સમયમાં આવી રહી છે તો શક્કરિયા નો શીરો તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha -
-
-
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11715783
ટિપ્પણીઓ