રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બાફી નિતારી લો. ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરો. કોબી અને ડુંગળી ને ઝીણા સમારી લો કેપ્સીકમ ને ઝીણા ટુકડા કરો.
- 2
એક પેનમાં તેલ મૂકી આદુ-મરચા-લસણની પેસ્ટ અને સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી અને કોબી ઉમેરો. નિમક નાખી થોડી વાર ચઢવા દો. ત્યારબાદ કેપ્સીકમ નાખો.ત્યારબાદ તેમાં સોયા સોસ ટોમેટો સોસ લાલ મરચું પાઉડર સેઝવાન મસાલો નાખી થોડી વાર ચઢવા દો. ત્યારબાદ તેમાં બાફેલા ચોખા ઉમેરી હળવે હાથે હલાવવું ઉપરથી કોથમીર છાંટી ગાર્નિશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (schezwan fried rice recipe in gujarati)
#સુપરસેફ4ટ્રાય કરી another Chinese dish. અને its turn out very well...... સુપર કોન્ફિડન્ટ about dish...yummy Schezwan rice Shital Desai -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Sezwan fried rice recipe in Gujarati) (Jain)
#TT3#Sezwanrice#Chinese#rice#chilli#spicy#dinner#CookpadIndia#COOKPADGUJRATI કુકપેડ ની હું ખુબ આભારી છું કારણકે જુદા જુદા ટાસ્ક નાં કારણે ઘણી નવી વાનગી હું બનાવતી થઈ છું. સેઝવાન ફ્લેવરવાળી વાનગી માટે એમ કહેવાય કે તે લગભગ ક્યાંય જૈન મળતી નથી. અમે જ્યારે પણ કોઇ રેસ્ટોરન્ટમાં ચાઈનીઝ ફૂડ, સેન્ડવીચ, પફ, ઢોસા મંગાવીએ ત્યારે સેઝવાન ફ્લેવર નાં જૈન મળતાં નથી. આ ટાસ્ક ના કારણે પણ પહેલી વખત જ સેઝવાન ચટણી બનાવી અને તેની સાથે સેઝવાન ફ્રાઇડ રાઈસ તૈયાર કર્યા છે. જે સ્વાદમાં તો એકદમ ફ્લેવર્સફુલ થયા છે સાથે સાથે સ્ટ્રોંગ તડકા સાથે બનાવ્યાં છે એટલે આખા ઘર માં તેની સ્મેલ આવવા લાગી અને બાળકો એ આવી ને પૂછ્યું કે શું બનાવ્યું છે જોરદાર સ્મેલ આવે છે.જ્યારે કંઇક હળવું અને ચટકેદર ખાવું હોય ત્યારે આ એક બહુ સારું ઓપ્શન છે. વરસતા વરસાદમાં તથા શિયાળા ની ગુલાબી ઠંડી માં સેઝવાન ફ્રાઇડ રાઈસ ખાવાની ખૂબ મજા પડે તેવા છે. Shweta Shah -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
-
વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2#RICEરાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે. mrunali thaker vayeda -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719228
ટિપ્પણીઓ