ગુલાબજાંબુ

Bhumika Parmar @Bhumu1207
ગુલાબજાંબુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં ગુલાબ જાંબુ નું મિક્ષ લો.હવે તેમાં ધીરે ધીરે દૂધ નાખી સોફ્ટ ડો બનાવી લો.હવે તેમાં થી મિડિયમ સાઈઝ ના ગોળા બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો.ધીમે તાપે બધા બોલ્સ તળી લો.હવે બીજા કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો હવે તેમાં ખાંડ એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ઉકળવા દો.અને ગુલાબ જાંબુ ની ચાસણી તૈયાર કરી લો.
- 3
પાણી ઉકાળી જાય પછી તેમાં બધા તળેલા બોલ્સ નાખી હલાવી રાખી દો.ધીરે ધીરે ચાસણી ગુલાબ જાંબુ માં પછી જાશે.ગુલાબજાબુ તૈયાર છે.
- 4
ગરમ ગરમ પણ ખાઈ શકાય છે અને ઠંડા કરી ને ખાવા ની મજા આવે છે.
Similar Recipes
-
ગુલાબજાંબુ
#હોળીહોળી મા દરેક ઘર મા સ્વીટ સ્પેશ્યલ બનતી હોય મારા ઘરે ગુલાબ જાંબુ બન્યા છે. અને ઘરમાં બધાના ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
ગુલાબજાંબુ(Gulabjamun recipe of Gujrati)
#મોમ ગુલાબજાંબુ બધા ના જ ફેવરેટ હોય છે. અમે નાના હતા ત્યાર થી મમ્મી અમને ગુલાબ જાંબુ બનાવી ને ખવડાવતા. Exam માં સારું પરિણામ આવ્યું હોય કે ભાઈ- બેન ના જન્મ દિવસ આવે ત્યારે અચૂક ગુલાબ જાંબુ બનતા.અને ઘર માં બધા ને ભાવતી વાનગી એટલે વાર,તહેવારે બનતા. તો આજે મોમ (મમ્મી)ની સ્પેશ્યલ અમારા સૌ ની ફેવરેટ ... ગુલાબ જાંબુ. Krishna Kholiya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
#gulabjamun#Cookpadgujફેમીલી ની ડીમાન્ડ આવી એટલે મેં બનાવ્યા ગીટસ્ નાં ઈનસ્ટન્ટ ગુલાબજાંબુ. Bansi Thaker -
ઠંડાઈ ફીરની
#એનિવર્સરી#ડેઝર્ટ/ હોળી નો તહેવાર નજીક જ છે, એટલે ઠંડાઈ તો હોય જ, અને ફિરની સાથે કમબાઇન કરી એક ઠંડુ ઠંડુ ડેઝર્ટ બનવ્યું છે. Safiya khan -
ગુલાબ જાંબુ
#ટ્રેડીશનલગુજરાતી ઓની મોસટ ફેવરેટ ડીશ ગુલાબ જાંબુ.ગુજરાતી ભાણુ હોય કે પંજાબી સાથે ગુલાબ જાંબુ વગર અધુુરુ.તો આજે મે# ટે્ડીશનલ માટે ગુલાબ જાંબુ બનાવ્યા છે. Shital Bhanushali -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
-
-
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
માવાના ગુલાબજાંબુ
#મીઠાઈઅમારા ઘરે હમેશા રક્ષાબંધન અને દિવાળી મા માવા ના ગુલાબજાંબુ બનાવામાં આવે છે. અને ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે અને મારા તો ફેવરિટ છે. Bhumika Parmar -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
અચાનક મહેમાન આવા ના હોય ને સ્વીટ બનવાનું થાય ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકાય ..#trend Vaibhavi Kotak -
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave -
-
મેંગો ગુલાબજાંબુ સ્ત્ફદ રસગુલ્લા (Mango Gulab jambu stuffed rasgulla Recipe in Gujarati)
#GA4#week24#cookpadturns4કેરી એક એવું ફળ છે જે દરેક ને પસંદ છે..કેરી ને કોઈ પણ રૂપ માં કે કોઈ પણ વાનગી માં ઉમેરીને એનો સ્વાદ વધારી શકાય છે..તેથી મે મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા બનાવ્યા છે.જેમાં મેંગો ગુલાબજાંબુ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ કર્યું છે. Anjana Sheladiya -
-
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૬##માઇઇબુક##પોસ્ટ ૨૮#ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે. નીલમ પટેલ (Neelam Patel) -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#MY RECIPE BOOK#Week- 1#cookpadgujratiગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે. Jayshree Doshi -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
ગુલાબજાંબુ ક્રિમી ડોનટ્સ
ગુલાબજાંબુ અમને બહુ જ ગમે, મારા સન ને ડોનટ ગમે, એટલે ડેઝટૅમા,ગુલાબજાંબુ ક્રિમી ઙોનટ્ તૈયાર Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11725127
ટિપ્પણીઓ (4)