હોળી સ્પેશિયલ

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594

#હોળી સ્પેશિયલ

શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામજુવારની ધાણી
  2. 250 ગ્રામમકાઈની ધાણી
  3. સો ગ્રામ ખજૂર
  4. સો ગ્રામ બદામ
  5. સો ગ્રામ દાળિયા
  6. મમરા નો ચેવડો
  7. 1 ચમચીહળદર
  8. ૩ ચમચી તેલ
  9. સ્વાદમુજબ મીઠુ
  10. 1 ચમચીઘી
  11. હોળીનો હાયડો
  12. ૧ વાટકો ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં હળદર નાખીને જુવારની ધાણી ને વઘારવી અને તેમાં મીઠું સ્વાદ મુજબ નાખવું

  2. 2

    પછી બીજા કુકરમાં તેલ મૂકી અને મકાઈ ની ધાણી ને ફોડવી તેમાં પણ ચપટી હળદર અને મીઠું નાખો

  3. 3

    એક પેનમાં એક ચમચી ઘી નાખી ને બદામને સાંતળી લો આ બદામ ને ખજૂરમાં એક એક કરીને ભરી દો

  4. 4

    તૈયાર થઈ ગયા પછી એક પ્લેટમાં જુવારની મકાઈ ની ધાણી દાળિયા બદામ વાળો ખજૂર જુવાની ધાણી પાર ઝીણી સેવ નાખવી અને હોળીના હાયડા થી શણગાર સાથે મમરા નો ચેવડો પણ રાખો તૈયાર છે હોળી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594
પર

ટિપ્પણીઓ

Similar Recipes