રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ચમચી દૂધમાં કેસર નાખીને એને ગરમ કરી લેવું જેથી કેસર મિક્સ થઈ જાય
- 2
હવે એક તપેલીમાં એક ગ્લાસ દૂધ લઈ તેની અંદર ગુલકંદ નાખવું ત્યારબાદ તેની અંદર કેસરવાળું દૂધ નાખો હવે આ દૂધ અને ગુલશન સિવાયનું કાજુ બદામ એલચી જાયફળ પાવડર ખસખસ વરીયાળી મગજતરી ના બી તજનો ટુકડો ૨ ગુલાબની પાંદડી સિવાયની બધી સામગ્રી મિક્સર કપમાં પીસીને પાવડર તૈયાર કરવો
- 3
હવે આ તૈયાર કરેલ આ પાવડરને જે દૂધની અંદર નાખેલું છે તેની અંદર બે ચમચી આ પાવડર ઉમેરવો ત્યારબાદ બોસ મશીન ફેરવવું ત્યારબાદ તેની અંદર એક બે બરફના ક્યુબ નાખવી ફરી પાછું એમાં બ્લેન્ડર ફેરવો હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેવું
- 4
હવે સર્વિંગ ગ્લાસમાં કાઢ્યા બાદ તેની ઉપર કાજુ બદામની કતરણ નાખવી ગુલાબની પાંદડી સજાવું અને ગુલકંદ થી સજાવો તો ફ્રેન્ડ તૈયાર છે આપણું હોલી સ્પેશિયલ ગુલકંદ ઠંડાઈ હા ભાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઠંડક પ્રદાન કરનાર ગુલાબ ગુલકંદ ઠંડાઈ
#SSM#Cookpad#Cookpadgujarati1#Cookpadindia#Summer Super Drink Ramaben Joshi -
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ Shital Shah -
-
ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર (Thandai and Thandai Powder Recipe in Gujarati)
#FFC7#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઠંડાઈ નો ઉપયોગ ગરમીના દિવસોમાં ખાસ કરવામાં આવે છે આ એક એનર્જી યુક્ત પીણું છે હોળી ધુળેટી ના દિવસો માં ઠંડાઈ નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે આ એક ઉત્તમ પ્રકારનું પીણું છે અને શારીરિક શક્તિ ને ટકાવવામાં મદદરૂપ થાય છેડેલિશ્યસ એનર્જી યુક્ત ઠંડાઈ અને ઠંડાઈ પાઉડર Ramaben Joshi -
ઠંડાઈ મસાલો
હોળી રેસીપી ચેલેન્જ#HRC : ઠંડાઈ મસાલો હોળી ના તહેવાર ઉપર બધાના ઘરમાં ઠંડાઈ તો બનતી જ હોય છે. તો ઘણા લોકો ઠંડાઈનો મસાલો બહારથી તૈયાર લાવતા હોય છે .પણ ઘરે બનાવેલા ઠંડાઈ મસાલાનો ટેસ્ટ કઈ અલગ જ હોય છે . તો આજે મેં ઠંડાઈ મસાલો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant thandai powder recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ખૂબ જ સરળ રીતે બની જાય છે. સમયના અભાવે જો ટ્રેડિશનલ ઠંડાઈ પેસ્ટ બનાવી ના શકાય ત્યારે આ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ઠંડું દૂધ, ઠંડાઈ પાવડર અને ખાંડ ભેગું કરીને ઠંડાઈ પીણું બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. આ સિવાય પણ ઠંડાઈ પાવડર નો ઠંડાઈ ફ્લેવરની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ શકાય.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા
#FFC7#HR#instantkesarthandai#thandaimasala#cookpadgujarati Mamta Pandya -
-
-
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ બ્રેડ રસમલાઈ (Thandai Bread Rasmalai Recipe In Gujarati)
#HR#FFC7#thandaibreadrasmalai#instantrasmalai#cookpadgujaratiહોળીના તહેવારમાં ઠંડાઈ તો પહેલેથી જ વખણાય છે. અહીં મેં હોળી નિમિત્તે ડેઝર્ટમાં ઘરેજ ઠંડાઈનો મસાલો જાતે બનાવી, ગેસના ઉપયોગ વગર, સરળ રીતે તેમજ ઝડપથી બનતી ઠંડાઈ બ્રેડ રસમલાઈ બનાવાની રીત રજૂ કરી છે. આ ઠંડાઈ મસાલાના ઉપયોગથી બનાવેલ સંપૂર્ણ સ્વાદિષ્ટ એવી ઠંડાઈ બ્રેડ રસમલાઈમાં બ્રેડ મલાઈ, રસમલાઈ તેમજ બાસુંદી એમ ત્રણ અલગ અલગ સ્વાદના સંગમને માણી શકો છો.જો તમારી પાસે બ્રેડ બચી ગઈ હોય અને જ્યારે તમને કોઈ મીઠાઈની ઈચ્છા હોય ત્યારે આ ડેઝર્ટ જરૂર થી અજમાવી જુઓ. બ્રેડમાંથી ઈન્સ્ટન્ટ ડેઝર્ટ.. તે ચોક્કસ ગમશે.❤️ખાધા પછી પણ કોઈ કહી શકશે નહીં કે તમે રસોઈ કર્યા વિના આ અદ્ભુત રસમલાઈ બનાવી છે..😍 તો ચાલો જાણીએ આ રેસિપી વિશે. Mamta Pandya -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
-
-
-
-
રોઝ આલ્મન્ડ ઠંડાઈ
#goldenapron3#week8#almond#હોળીબુરા ના માનો હોલી હે... ઠંડી ઠંડી ઠંડાઈ સાથે રંગેબીરંગી ગુલાલ થી વાતાવરણ ખીલી ઉઠે છે.. ઠંડાઈ એ ખુબ હેલ્ધી ડ્રિન્ક છે. અને હોળી ના દિવસો માં ખુબ પીવાય છે. નોર્થ માં એની અંદર ભાંગ મિલાવી ને પીવાય છે.. આમાં ઘણાં ડ્રાય ફ્રૂટ અને તેજાના મિલાવી ને બનાવાય છે આમાં કેસર નો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે. મેં રોઝ નો પણ આમાં ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7રંગો નો તહેવાર એટલે હોળી, ખુબ સારી મોજ મસ્તી સાથે મીઠાઈ, ફરસાણ , પરંતુ ગરમી ની શરૂઆત થઈ ગઈ હોય એટલે મેવા થી ભરપુર ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા અલગ છે Pinal Patel -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ઠંડાઈ (Thandai recipe in gujarati)
#મોમઠંડાઈ મસાલો ઠંડાઈ માટેનું મેઈન થીમ છે જે હુ મારી મોમ પાસેથી શીખેલ છું .આજે હું ઠંડાઈ તેમના માટે બનાવીશ જે મારી અને મોમની ગમતી રેસીપી છે. Bhumi Patel -
More Recipes
ટિપ્પણીઓ