રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને ધોઈ સાફ કરીને કટ કરી લો. ચોરસ ટુકડા કરવા. એક ટામેટા ને બારીક સમારવું. એક ડુંગળી બારીક સમારવી.
- 2
તેલ ગરમ કરવા મૂકો. જીરૂ હિંગ નો વગાર કરો. આદુ લસણ મરચા ની પેસ્ટ ને એડ કરો. પછી ડુંગળી એડ કરીને સાંતળી લો. હવે ટામેટું એડ કરીને સાંતળી લો.
- 3
પછી હળદર, મરચું,મીઠું અને ધાણજીરું એડ કરો. હવે સમારેલા ટામેટા એડ કરો. બધું બરાબર હલાવી લો. પછી ખાંડ એડ કરીને તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને થોડીવાર થવા દો.
- 4
તો રેડી છે સેવ ટામેટા નું શાક તેને બોલ માં કાઢી ને તેની પર સેવ અને કોથમીર થી ગાર્નિશ કરો. શાક ને પરાઠા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
-
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
-
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11761551
ટિપ્પણીઓ (2)