ટીંડોળા નું ખાટુ અથાણું

Sonal Karia @Sonal
હું રહી અથાણાની શોખીન, એટલે નવું નવું બનાવ્યા કરૂ. આમ તો ટીંડોળા ને ભરી ને કરાય પણ એના માટે ધૈર્ય જોઈએ.... એટલે મેં અહીં તેના બે પીસ કર્યા છે. બહુ જ સરસ લાગે છે. અથાણાના શોખીનોને આ જરૂરથી ગમશે.
ટીંડોળા નું ખાટુ અથાણું
હું રહી અથાણાની શોખીન, એટલે નવું નવું બનાવ્યા કરૂ. આમ તો ટીંડોળા ને ભરી ને કરાય પણ એના માટે ધૈર્ય જોઈએ.... એટલે મેં અહીં તેના બે પીસ કર્યા છે. બહુ જ સરસ લાગે છે. અથાણાના શોખીનોને આ જરૂરથી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટિંડોડા ને એક બાઉલમાં લઈ તેમાં હળદર, મીઠું અને લીંબુ નાખીને બેથી ત્રણ કલાક માટે રાખવા.
- 2
ત્યાર બાદ તેમાંથી પાણી નિતારી ખાટો મસાલો નાખી મિક્સ કરીને બે કલાક રાખવા.
- 3
ત્યારબાદ તેમાં તેલ ઉમેરી મિક્સ કરીને ઉપયોગમાં લો. થોડા દિવસ ફ્રીઝ માં રાખી શકાય છે.
Similar Recipes
-
ચણા મેથીનું અથાણું
#APR#RB4આ અથાણું આ વખતે મેં નવી સ્ટાઈલથી બનાવ્યું છે જે અમારા યોગ ક્લાસ માં આવતા પ્રીતિબેન પાસેથી શીખ્યું છે અને થોડું મનિષાબેન પાસેથી પણ શીખીને બનાવ્યું છે તો એ બંને બહેનો નો ખુબ ખુબ આભાર અથાણું બહુ જ સરસ બન્યું છે અને સાથે અથાણાનો મસાલો પણ એને જામનગર થી મંગાવી ને આપેલો એટલે એ અથાણાનો મસાલો પણ બહુ જ સરસ છે તો થેંક્યુ થેંક્યુ થેંક્યુ અને મિત્રો બહુ જ ઇઝી પણ છે તો તને જરૂરથી બનાવજો Sonal Karia -
ભરવા ટીંડોળા (Bharva Tindora Recipe In Gujarati)
#EB#week1જનરલી ટીંડોળા માંથી સંભારો કે ચિપ્સ વાળું શાક બનતું હોય છે મેં અહીં તેને અલગ રીતે બનાવ્યા છે જુઓ રેસિપી અને પછી બનાવો Sonal Karia -
કાકડી - મરચા નું ખાટુ અથાણુ
આ અથાણુ હું અમારા વડીલ એવા અનુમાસી પાસે થી શીખી છું. એ પણ અથાણાં ના શોખીન અને હું પણ.....વિટામિન સી,કેલ્શિયમ અને પાણી થી ભરપુર એવું આ અથાણુ ઉનાળા માટે બેસ્ટ છે....thank you અનુંમાંસી. Sonal Karia -
આચારી વટાણા
મને અથાણાં બહુ ભાવે તો આજે એમાં નવું ટ્રાય કર્યું.બહુ જ સરસ લાગે છે.અને એમાંથી વિટામિન સી પણ મળે છે. Sonal Karia -
દાડમ નું શરબત
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFમાથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે.સ્વાદમાં પણ સ્વાદિષ્ટ, ગુણમાં પણ અવ્વલ દરેક રીતે ખુબ જ ઉપયોગી છે ,,તેની છાલનો પણ ઉપયોગ થાય છે દાડમ માટે કોઈ એવો નિયમ નથી કે આ સમયે જ ખાવું ,,,કોઈપણ સમયે ખાઈ શકાય એવા આ ફળનો વાનગીની સાથે ,,મુખવાસ ,ડેઝર્ટ ,સુકવણી ,દવામાં વિવિધ રીતે ઉપયોગ કરાય છે ,રોજ ના આહારમાં તેને સ્થાન આપીને હમેશા માટે નિરોગી રહી શકાય છે ,સૂકા દાણા સુકવણીને દાડમ દાણા કહેવાય છે તે પણ એટલા જ ઉપયોગી અને પૌષ્ટિક છેદાડમ મીઠા રસદાર દાણાવાળું એક ફળ. દાડમ લીલાં તેમ જ સૂકાં પણ વેચાય છે, એટલે તેનો લીલા તેમ જ સૂકા મેવામાં સમાવેશ થાય છે. Juliben Dave -
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
ભરવા કારેલા
અત્યારે માર્કેટ માં કારેલા બહુ જ જોવા મળે છે...શરીર માટે કડવો રસ પણ ફાયદાકારક છે.... તો એનો લાભ લઇ...મસ્ત મઝાનું કારેલા નું ભરેલું શાક બનાવ્યું છે...તમે પણ જરૂર થી ટ્રાય કરશો..... Sonal Karia -
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
ટીંડોળા નું અથાણું
#goldenapern3#weak10#pickleહેલો મિત્રો અથાણા તો ઘણા પ્રકારના બનતા હોય છે .મેં આજે ટીંડોળા નું અથાણું બનાવ્યું છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
શેકેલા મરચા(Roasted chilli recipe in Gujarati)
ગામઠી ભોજન સાથે આ મરચાં બહુ જ સરસ લાગે છે અને ડાયેટિંગ કરતા હોય એના માટે પણ ..........#GA4#Week13 Sonal Karia -
ટીંડોળા નું અથાણું (Ivy Gourd Pickle Recipe In Gujarati)
#EBWeek - 2ટીંડોળા નું અથાણુંતાજું તાજું ટીંડોળા નું અથાણું ૧ વાર ખાઓ..... વારંવાર ખાતા રહેશો Ketki Dave -
ગાજર ડુંગળી નું અથાણું (Gajar Dungli Athanu Recipe In Gujarati)
#WDઆ અથાણું મારી ફેૃડ અમૃતા ને ડેલીકેટ કરૂ છું તેને ખુબ ભાવે છે. HEMA OZA -
લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
#EB#અથાણુંઆ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે.. Palak Sheth -
ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ટીંડોળા નું અથાણું (Instant Kachi Keri T
#EB#week1#post2અથાણાની સીઝન માં ઘણી બધી જાતના અથાણા બનાવવામાં આવે છે. અહીં મેં ટીંડોળા અને કાચી કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસિપી શેર કરી છે. આ અથાણુ એકદમ ફટાફટ બની જાય છે અને આ અથાણું રસ રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . શાક બનાવવાની ની જરૂર પડતી નથી. Parul Patel -
સ્વીટ સ્ટફડ પરવળ વિથ કસ્ટર્ડ (sweet stuffed parval With custrd recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 આ મીઠાઈ તમે ક્યારેય ચાખી નહિ હોય...પરવળ માંથી માત્ર શાક જ નથી બનતું પરંતુ તેમાંથી વિવિધ પ્રકારની સરસ મજાની મીઠાઈ પણ બનાવી શકાય છે.એમાં પણ આ તો ઘરમાં રહેલી વસ્તુઓમાં થી જ બની જાય છે, જે મેં અહી રજુ કરી છે Sonal Karia -
આમળા નું અથાણું (Amla Pickle recipe in Gujarati)
આમળા હેલ્થ માટે સારા અને હું અથાણાં ની શોખીન તો ગ્રૂપ માંથી જોઈ ને મે આજે ટ્રાય કરી.... ઝડપ થી બની જાય અને એક નવું અથાણું મળ્યું....#GA4#week11 Sonal Karia -
ટીંડોળાનું શાક
ઉનાળાની ઋતુમાં અમુક શાક બજારમાં ખાસ જોવા મળે છે. જેમાં ટીંડોળા ખાસ મળતા હોય છે.#SSM Vibha Mahendra Champaneri -
ટીંડોળા કૈરી અચાર (tindora keri achar recipe in gujarati)
#કૈરીટીંડોળા કૈરી અચાર સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે અને ટીંડોળા કૈરી અચાર સ્વાદ માં તો ખરેખર લાજવાબ છે પણ ડાયાબિટીસ વારા માટે આ અચાર ખૂબ જ સારું છે. Dhara Kiran Joshi -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
ટીંડોળા નું ઈન્સ્ટન્ટ અથાણું (Tindora Instant Athanu Recipe In Gujarati)
#WDCઆજે વૉમેન્સ ડે માટે જલ્દી ઈન્સ્ટન્ટ બનતું ટીંડોળા નુ અથાણું બનાવ્યું છે. Krishna Kholiya -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
સૂપ(soup recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે અને આ વરસાદી માહોલ છે તો આપણને ગરમ ગરમ સૂપ પીવાની ઈચ્છા તો થાય ને આજે હું અહીં ફરાળી બોટલ ગુઅ્ડ કોરીએન્ડર સૂપ લઈને આવું છું જે ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો પીવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને આપણે દેશી ગુજરાતી ભાષામાં દૂધી અને કોથમીરનો સૂપ કહી શકાય# આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
-
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
નારંગી લેમોનેડ(Sweet lime lemonade Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અહીં sweet lime એટલે કે નારંગીનું બનાવ્યું છે તમે આ જ રીતે બીજા ખાટા-મીઠા ફળોના લેમોનેડ બનાવી શકો છો Nidhi Jay Vinda -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11788450
ટિપ્પણીઓ