ખાટીમીઠી રોટલી

Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136

ખાટીમીઠી રોટલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઠંડી રોટલી ૩
  2. છાસ ૧વાટકી
  3. પાણી અડધો ગ્લાસ
  4. રાઇજીરુ
  5. લીલુ મરચુ ૧
  6. રુટીન મસાલા
  7. મીઠુ જરુર મુજબ
  8. ચમચીગોળ અથવા ખાંડ અડધી
  9. તેલ વધાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ના મીડીયમ ટુકડા કરો એક પેન મા તેલ લઇ તેલ ગરમ તેમા રાઇજીરુ નાખો

  2. 2

    રાઇજીરુ તતડે એટલે પાણી વધારો પછી છાસ નાખો છાસ પહેલા નાખવી નહી

  3. 3

    પછી તેમા રુટીન મસાલા નાખો અને ખાંડ અથવા ગોળ નાખો ઉકળે એટલે તેમા રોટલી ના ટુકડા નાખો લીલુ મરચુ નાખો

  4. 4

    જરા એવુ હલાવી ગેસ ધીમો કરી અને ૨ મીનીટ પછી ઉતારી લો ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136
પર

ટિપ્પણીઓ

Similar Recipes