રેડ કેબેઝ પુલાવ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Falguni Panchal
Falguni Panchal @cook_20058454
સાયન્સસીટી
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ રેડ કેબેઝ
  2. ૧ ૧/૨ કપ રાધેલ ભાત
  3. ૫૦ ગ્રામ લીલા મરચાં
  4. ૧ચમચી ઝીરૂ
  5. ચપટીહીન્ગ
  6. ૧લીમ્બુ
  7. મીઠું માપસર
  8. ૧/૨ ચમચીમરી
  9. ૩ચમચી તેલ
  10. 3 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી, કેબેઝ, મરચાં ઝીણા સમારીલો.

  2. 2

    એક કડાઈમાં તેલ,બટર મૂકી ઝીરૂ, હીન્ગ, મરચાં નાખી સાન્તળો. પછી

  3. 3

    તેમાં ડુંગળી ઉમેરી સાન્તળો. હવે કેબેઝ ઉમેરો.પછી ભાત,મરી,મીઠું, લીમ્બુ નો રસ નાખી હલાવી દો.હવે એક બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Falguni Panchal
Falguni Panchal @cook_20058454
પર
સાયન્સસીટી

Similar Recipes