શક્કરિયા નો શિરો

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામબાફેલા શક્કરિયા
  2. 1વાટકો ખાંડ
  3. 3 ચમચીઘી
  4. જરૂરમુજબ દૂધ(આશરે 3વાટકા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શક્કરિયા ને છાલ કાઢી છૂંદો કરો.

  2. 2

    ઘી ગરમ કરી તેમાં શક્કરિયા નો માવો શેકો.

  3. 3

    ખાંડ નાખો.થોડીવાર શેકો.

  4. 4

    દૂધ નાખી મિક્સ કરો.

  5. 5

    થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.ઠંડો કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes