ચીઝ કેબેજ પરાઠા (Cheese cabbage paratha recipe in Gujarati)

#goldenapron3
#week 17#gobhi #paratha
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઘઉંના લોટમાં થોડું તેલ સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધી લેવું અને ત્યારબાદ આપણે સ્ટફિંગ તૈયાર કરીશું સૌપ્રથમ કોબીને એકદમ બારીક સુધારી લેવી ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી થોડું જીરું ઉમેરી ડુંગળીના થી ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય એટલે તેમાં કોબી એડ કરવી અને તેમાં સ્વાદાનુસાર મીઠું થોડી જ લાલ મરચું થોડું ગરમ મસાલો અને કોથમીર ઉમેરી અને ત્યારબાદ તેમાં પ્રોસેસ ચીઝ ઉમેરો અને જો કોથમીર અવેલેબલ ના હોય થોડી કસૂરી મેથી પણ એડ કરી શકો છો
- 2
ત્યારબાદ બધું મિક્સ કરીને સ્ટફિંગ ઠંડુ પાડવા દેવું ત્યારબાદ લોટ નું એક લુઆ લઈ તેમાં આ સ્ટફિંગ સ્પ્રેડ કરો અને ત્યારબાદ એકદમ સોફ્ટ હાથે પરોઠાને વણી લેવો ત્યારબાદ તેને તેલથી ધીમાં શેકી લો તો તૈયાર છે આપણો કોબી ના પરોઠા જ્યાં આપણે ગ્રીન ચટણી અને દહી સાથે સર્વ કર્યા છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
સુરતી ચીઝ વેઝ પરાઠા (Surati Cheese Veg Pizza Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post4#paratha Darshna Mavadiya -
-
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
-
સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#stuffed chesse butter paratha Aarti Lal -
-
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
-
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
-
-
-
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week18#paratha Kumud Thaker -
-
ક્રિસ્પી આલુ પરાઠા (Crispy Alu Paratha Recipe In Gujarati)
#goldenapron3Aalu paratha recipe in Gujarati Ena Joshi -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
-
ચીઝ પરાઠા (cheese paratha recipe in Gujarati)
#સાઉથપોસ્ટ ૩#સુપરશેફ૨#ફલોર્સબેંગાલી સ્ટાઈલ પરાઠા જે મેંગલોર મા ફેમસ છે. Avani Suba -
-
-
ચીઝ પનીર મસાલા વિથ લચ્છા પરાઠા(cheese paneer masala with lachcha paratha)
#goldenapron3#week16#mom#panjabi Nidhi Chirag Pandya -
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati
More Recipes
ટિપ્પણીઓ