મેથી ના પુડલા

Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ચણા નો લોટ
  2. ૪ ચમચી મેથીની ભાજી
  3. ટામેટું
  4. ૧ નાની ડુંગળી
  5. ૧ નાનું કેપસીકમ
  6. ૨ ચમચી કોથમીર
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચી અજમો
  9. ૧ ચમચી લસણ મરચાની પેસ્ટ
  10. ચપટીહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ લઇ, તેમાં લસણ મરચા ની પેસ્ટ,ચપટી હિંગ,અડધી ચમચી અજમો,અને મીઠું સ્વાદાનુસાર અને પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો

  2. 2

    ખીરુ સહેજ ઘાટું રાખવું,હવે લોઢી ગરમ કરી તેના પર ખીરુ પાથરવું,સેજ તેલ માં એક સાઈડ ચોડવવું,બીજી સાઈડ પલટાવી,

  3. 3

    તેના ઉપર કેપ્સીકમ,ટામેટું, કોથમીર,ડુંગળી,ની જીની કટકી કરી છટવા,સહેજ પ્રેસ કરવા અને ઉથલાવી લેવા.અને સહેજ ચડવા દેવા,

  4. 4

    પછી તેને દહીં અથવા સોસ સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373
પર

ટિપ્પણીઓ

Similar Recipes