બટેટાના ભજીયા

Rajeshvriba Nikulsih @cook_21279987
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈ તેની છાલ નીકાળો ત્યારબાદ તેના ગોળ શેપમાં નાના-નાના સ્લાઈસ કરો અને તેને પાંચ મિનિટ માટે ઠંડા પાણીમાં રહેવા દો
- 2
ત્યારબાદ એક અલગ વાસણમાં ચણાનો લોટ થોડો પાણી સોડા મીઠું હળદર મરચું પાઉડર નાખી ખીરા જેવું તૈયાર કરો તૈયાર કરેલા રામાંથી બટેટાના ની ઉમેરો અને તેને બરાબર ડીપ કરીલો.
- 3
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ચણાના ખીરાવાળી બટાટાની સ્લાઈસને તળી લો તો તૈયાર છે બટેટાના ભજીયા જેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
-
-
-
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
-
-
કાંદા ના ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
https://youtu.be/omu3B96n46cMonsoon special.....#tech 2 Shital Shah -
-
-
-
-
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11833394
ટિપ્પણીઓ