પેસ્તો સ્પેગટી પાસ્તા

avanee
avanee @cook_19339810

પેસ્તો સ્પેગટી પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦ ગ્રામ બેસિલ
  2. ૫૦ ગ્રામ બટર
  3. ૨૦૦ ગ્રામ સ્પગેટી પાસ્તા
  4. ૫ થી ૧૦ અખરોટ અથવા બદામ
  5. ૭ થી ૮ કળી લસણ
  6. ૧ ચમચી મેંદો
  7. પરમેશન ચીઝ
  8. ૩ થી ૪ મોટા ચમચા ઓલિવ ઓઈલ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. થોડું ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેસતો સોસ બનાવવા મીક્સર માં બાઉલ મા બેસીલ ના પાન નાખવા તેમાં લસણ, અખરોટ કે બદામ જે લીધું હોય એ નાખવા..પારમેસનન ચીઝ અને ઓલિવ ઓઇલ નાખી મિક્સર માં ક્રશ કરી લો.

  2. 2

    બીજી બાજુ એક પોટ મા પાણી ઉકાળી તેમાં સ્પેગેટી પાસ્તા બાફી લેવા..પાણી મા થોડું મીઠુ અને થોડું તેલ નાખવું જે થી નૂડલ્સ એકબીજા સાથે ચોંટી ના જાય.

  3. 3

    ત્યાર બાદ તેમાંથી પાણી કાઢી ને ઠંડા પાણી થી ધોઈ નાખવા..

  4. 4

    એક કડાઈ માં બટર નાખી ઓગળે એટલે તેમાં ૧ ચમચી મેંદો નાખી હલાવવો તે શેકાય જય એટલે તેમાં પેસ્ટો સોસ નાખી તેને હલાવતા રહેવું...બધું બરાબર મિક્સ કરી સપેગેટી પાસ્તા ૨ મિનિટ ચડવા દેવું ત્યાર બાદ તેમાં ક્રીમ નાખી હલાવી મીઠું નાખો..મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  5. 5

    તેને સર્વ કરતી વખતે થોડા બેસિલ્ લીફ થી ડે કોરેટ કરવું.... લો તૈયાર છે pesto spaghetti pasta...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes