સ્પેશિયલ ગુજરાતી થાળી

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630

સ્પેશિયલ ગુજરાતી થાળી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાળ માટે
  2. ૧ કપ તુવેર દાળ
  3. ભાત માટે
  4. ૧ કપ બાસમતી ચોખા
  5. શાક માટે
  6. ૨૫૦ ગ્રામ ભીંડો
  7. ૨૫૦ ગ્રામ વાલોળ
  8. ૧ નંગ બટેટા
  9. સલાડ માટે
  10. ૧ નંગ ટમેટા
  11. ૧ નંગ કાકડી
  12. ૧ નંગ ગાજર
  13. ૧ વાટકી કોથમીર
  14. વઘાર માટે
  15. ૧ ટે સ્પૂન હળદર
  16. ૧ ટે સ્પૂન લાલ મરચું
  17. ૧ ટે સ્પૂન ધાણાજીરું
  18. ૧ ટી સ્પૂન રાય-જીરુ
  19. ૧ ટી સ્પૂન હિંગ
  20. ૧ નંગ તજ-લવીંગ
  21. ૪ પાન લીમડાના
  22. ૧ ટી સ્પૂન મેથી ના દાણા
  23. ૪ ટે સ્પૂન તેલ
  24. ૨ ટે સ્પૂન મીઠું
  25. રોટલી માટે
  26. ૧ બાઉલ ઘઉં નો લોટ
  27. ૨ ચમચી રાગી નો લોટ
  28. ૧ ચમચી તેલ
  29. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળને કુકર મા ૪ સીટી વગાડી બાફી લો. દાળ મા બધા મસાલો નાખી ને બલેનડર થી કરશ કરો.

  2. 2

    તેલ મા રાય-જીરુ, તજ-લવીંગ, હિંગ નાખી દાળ વઘારો.દાળ ને ઉકાળો.કુકર મા ભાત તૈયાર.

  3. 3

    શાકભાજીને ધોઈ નાખી ને સુધારો. એક લોયા મા તેલ મુકી હિંગ નાખી ભીંડો વઘારો. તેમા બધા મસાલો નાખી ચડવા દો. એક કુકર મા તેલ મુકી વાલોળ, બટેટા વઘારી મસાલો નાખી ૩ સીટી વગાડે.

  4. 4

    સલાડ માટે ગોળ ટમેટા, કાકડી, ગાજર સુધારો.

  5. 5

    રોટલી નો લોટ બાંધી ને રોટલી વણી લોઢી મા શેકી લો. તેની ઉપર ઘી ચોપડી લો.

  6. 6

    પછી થાળી મા રોટલી, ભીંડા નું,વાલોળ નુ શાક,દાળ,ભાત,કેરીના પીસ, ઢોકળા, લીલી- લાલ ચટણી, હળદર અને છાસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes