રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા મરચા, ડુંગળી, આદુ અનેં ટામેટું સમારી રેડી રાખવું.અને ત્યારબાદ એક કૂકર માં પલડેલ એક વાટકી તુવેરની દાળ નાખી તેમાં એક ચમચી તેલ and મીઠું હળદર નાખી બાફવા મૂકવી જેમાં ૩સિટી વગાડવી. બફાઈ ગયા પછી તેલ બ્લેન્ડર ના ફેરવવું.
- 2
હવે દાળ માં ૨ગ્લાસ પાણીમાં મિક્સ કરવી. અને તેના વઘાર માટે પેન ગરમ કરવા મૂકવી અને ૩ચમચી તેલ ગરમ કરવા મૂકવી ત્યારબાદ તેમાં જીરૂ, હિંગ અને ફોટા માં જણાવ્યા મુજબ અન્ય વસ્તુઓ નાખી સાંતળવા દેવું ત્યાર બાદ તેમાં થોડું મરચું,તમાલપત્ર, લવિંગ અને તજ પણ નાખવા. ત્યાર બાદ તેને ૫મિનિટ ઉકળવા દેવી.ત્યારબાદ તેમાં કોથમરી નાખી મિક્સ કરવી.
- 3
ભાત રાંધી ને રાખેલ છે તેને જીરા વાળા કરવા એક પેનમાં ૨ ચમચી ઘી ગરમ મૂકવું અને તે ગરમ થાય પછી તેમાં કાજુ,લવિંગ, તજનો ટુકડો અને જીરૂ નાખી થોડી વાર શેકવા દેવું. ત્યાર બાદ તેને રાંધેલા ભાત માં નાખી મિક્સ કરી લેવા.
- 4
હવે તે દાળ માં ઉપર થી તડકા આપવા માટે પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ ના કટકા નાખવા ને જીરૂ પણ નાખવું. સાથે લાલ સૂકું મરચું, લીમડાના પાન અને તમાલપત્ર નાખી થોડું લાલ મરચા પાવડર નાખી દાળમાં ઉપર રેડી દેવું.તૈયાર છે દાળ તડકા ને જીરા રાઈસ.તેને છાશ, પાપડ, સલાડ અને રોટલી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
-
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
-
-
-
-
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
More Recipes
ટિપ્પણીઓ