રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાનો શેકેલ લોટ લઈ તેમાં કોર્ન ફ્લોર ઉમેરી બધા મસાલા, આદુ લસણની પેસ્ટ અને દહીં નાખી મિક્સ કરવું પછી તેમાં કાપી ને રાખેલ પનીર, કેપ્સીકમ, ડુંગળી અને ટામેટું નાખવું, બધું બરાબર મિક્સ કરી ૧૦મિનિટ ફ્રિજ માં મૂકી રાખવું. ત્યારબાદ લાંબી ગ્રિલ તુથપિક માં આ રીતે ગોઠવવું.
- 2
એક ગ્રિલ પેન ગરમ કરી તેમાં ૨ ચમચી તેલ મૂકો અને પછી તેના પર જણાવ્યા પ્રમાણે ગોઠવી બધી બાજુ ગ્રિલ થવા દો.
- 3
લીલી કોથમીર ની ચટણી અને સલાડ સાથે પીરસવા. બહુ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik -
-
-
-
-
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
તંદુરી આલુ (તંદુર માં બનાવી શકાય,ઓટીજી માં બનાવી શકાય,)ખૂબજ અદભુત સ્વાદ#GA4 #Week 19Sonal chotai
-
-
-
-
-
-
-
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
-
-
-
અમૃતસરી પનીર ટિક્કા વીથ ડીપ
#પંજાબીઇન્સ્ટન્ટ બનાવી શકાય છે આ સ્ટાર્ટર. જલ્દી બનાવી શકાય છે. તેને અહીંયા મે કોથમીર ફુદીના અને દહી ની ચટણી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
-
-
-
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11901331
ટિપ્પણીઓ