દમ આલુ શાક

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદું, મરચાં ને લસણ ની પેસ્ટ તૈયાર કરી લેવી પછી ટમેટા ની પ્યોરી કરી લેવી. બટેટા ને બાફી લેવા ને ડુંગળી ઝીણી સમારી લેવી.
- 2
હવે એક પાન માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું ને તેમાં જીરું ને હીંગ નાખી ને આદુ, મરચાં ને લસણ ની પેસ્ટ નાખી વઘાર કરવો. પેસ્ટ ને ૨ મીનિટ માટે સાંતળીને તેમાં સમારેલી ડુંગળી નાખીને મીઠું નાખો. ડુંગળી ચડી જાય એટલે તેમાં ટમેટા ની પેસ્ટ નાખીને બધા સૂકા મસાલા (કસૂરી મેથી ને ખાંડ સિવાય) નાંખી દો ને પેસ્ટ ને ચડવા દો.
- 3
ગ્રેવી ચડી જાય એટલે તેમાં તેલ છૂટું પડે કસૂરી મેથી હથેળી માં મસળીને નાખી દો. પછી તેમાં ૨ ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ એડ કરો
- 4
હવે બાફેલા બટાટા નાખી દો ને પાન ને ઢાંકી ને થોડી વાર ચડવા દો
- 5
હવે કોલસા ને ગેસ પર ગરમ કરી ને એક નાની વાટકી માં મુકીને શાક ના પાન માં વચ્ચે મુકી દો. ત્યારબાદ ગરમ કોલસા પર અડધી ચમચી તેલ નાખીને તરત જ પાન ને ઢાંકણ થી ઢાંકી દેવું. કોલસા નો ધુંવાર દેવાથી દમ આલુ નું શાક ખુબ જ સરસ લાગે છે.
- 6
આ શાક ને ગરમ પરોઠા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
મકાઈનું દેશી શાક(Corn Shaak Recipe in Gujarati)
#GA4#week8#Sweetcorn Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
દમ આલુ
#ટ્રેડિશનલ#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
-
મેથીની ભાજીના મુઠીયા (Fenugreek Leaves Muthiya Recipe in Gujarati)
#GA4#Week19#post3#methi#મેથીની_ભાજીના_મુઠીયા ( Fenugreak Leaves Muthiya Recipe in Gujarati) આ મુઠીયા ઊંધિયું સાથે અથવા વાલોર, પાપડી, રીંગણ કે તુવેર ના શાક માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. આ મુઠીયા ની ખરી લિજજત ગરમ ચા સાથે પણ માણી સકાય છે. આ મુઠીયા અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રિસ્પી બન્યા છે. આ મુઠીયા માંથી ટામેટા મુઠીયા નું શાક પણ બનાવી સકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ