દૂધીના થેપલા

Rajeshvriba Nikulsih
Rajeshvriba Nikulsih @cook_21279987
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ દુધી
  2. ૧ વાટકો ઘઉં નો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમરચું પાવડર
  5. 1 ચમચીમીઠું
  6. ૧ ચમચી દહી
  7. 1 ચમચીધાણા ભાજી
  8. 1વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં ખમણેલી દુધી મીઠું મરચું પાવડર હળદર ધાણાભાજી દહીં અને પાણી નાખીને લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ લોટને દસ મિનિટ માટે રહેવા દો ત્યારબાદ તેના થેપલા વણી તેલમાં શેકી તેલમાં શેકી લો

  3. 3

    તો તૈયાર છે દૂધીના થેપલા તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajeshvriba Nikulsih
Rajeshvriba Nikulsih @cook_21279987
પર

ટિપ્પણીઓ

Similar Recipes