ફરાડી પેટીસ

Megha Popat
Megha Popat @cook_21054114

#એપ્રિલ

ફરાડી પેટીસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એપ્રિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોબટેટા
  2. 1વાટકો ટોપરા નુ ખમણ
  3. 1વાટકો સેકેલા સિંગદાણા નોભુકો
  4. 3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીજીરા પાવડર
  6. 1 ચમચીઞરમ મસાલો
  7. 2લીંબુ
  8. નિમક જરૂર મુજબ
  9. ખાંડ જરૂર મુજબ
  10. 1 ચમચીમરી પાવડર
  11. કોથમીર
  12. 5 ચમચીતપકીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી અને ફોલી લેવા સિંગદાણા નો ભૂકો અને ટોપરા નૂ ખમણ તૈયાર આબઘુમીક્ષ કરો પછી બઘો મસાલો નાખો

  2. 2

    હવે બરાબર મિક્સ કરીને ઞોળા વાળી લેવા

  3. 3

    બટેટા ના માવા માં નિમક અને તપકીર નાખિ મિક્સ કરી તેનિ થેપલી કરી તેમાં મસાલો મૂકી પેટીસ વાળી લેવી

  4. 4

    વાળેલી પેટીસ તળી લેવી હવે તૈયાર છે આપણી ગરમ ઞરમ પેટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Popat
Megha Popat @cook_21054114
પર

ટિપ્પણીઓ

Similar Recipes