રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ, રવો, સુકો મસાલો બધો, તલ, મિક્સ કરી ચરાવી લય એમાં મુઠીયા પડતું તેલ નું મોણ મુકી બરાબર મિક્સ કરો. હવે એમાં લીલું મરચું મલાઈ, સમારી ને ધોઈ ને રાખેલી ભાજી. ખાંડ ને ૩ ચમચી પાણીમાં પીગળી ને રાખી છે એ બધું મિક્સ કરીને મસળી લો હવે થોડું પાણી ની જરૂર પડશે લોટ બાંધવા માં લોટ કઠ્ઠણ j બાંધવો.
- 2
લોટ પછી એની જાતે જ થોડો પોચો થાય છે ભાજી ના લીધે. હવે નાના નાના લુવા કરી ગોળ પૂરી વણી વચ્ચે નાના કપાઓ ચમચી થી પાડી દો જેથી પૂરી ખીલે નહિ. હવે તેલ ગરમ કરવા મૂકો તેલ બરાબર ગરમ થાય એટલે ગેસ ની ફ્રેમ ધીમી કરી ને એમાં પૂરી મૂકી દો. પૂરી એની જાતેજ ઉપર આવે એટલે ગેસ ફાસટ કરી ને પૂરી ને બીજી બાજુ ફેરવી ને બરાબર ગુલાબી એવી તળી લો. તૈયાર છે પૂરી આ પૂરી ૧૦ થી ૧૫ દિવસ સુધી ખાય શકાય છે. ડબ્બા માં ભરી ને રાખવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન મેથી ની ચાનકી (MultiGrain Methi Chanki recipe in Gujarati)
#GA4#week19#મલ્ટી ગ્રેઇન મેથીની ચાનકીAy Dile❤ Nadan..🤷♀️ Ay dile❤ Nadan..🤷♀️Aarzu kya hai .... zustju Kya Hai આજ તો.... આ નાની.. નાની...ટબુકડી.... ટબુકડી... ટીણકી... મીણકી... મલ્ટીગ્રેન મેથી ની ચાનકીઓ ખાવાની ઈચ્છા થઇ છે Ketki Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
મેથી ની વર્કી પૂરી
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે. Viraj Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11981873
ટિપ્પણીઓ