રાંધવાની સૂચનાઓ
- 1
આલુ ફુદીના સેવ બનાવવા માટે સૌથી પહેલા બટેટાને બાફી લેવાના પછી તેને ઝીણી ખમણેલી થી ખમણી લેવાના પછી તેમાં ચણાનો લોટ કોન ફ્લોર ફુદીના પાવડર મરી પાવડર ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો
- 2
બધું મિક્સ કર્યા પછી લોટ બાંધી લેવાનો પાણી બિલકુલ ઉમેરવા નું નથી બધું બટેટા મા જ મિકસ કરવા નું છે લોટ બંધાઈ જાય પછી બે ચમચી તેલ ઉમેરીને કુણી લેવાનું
- 3
હવે ગાંઠિયા નો સંચો લઈ તેમાં સેવ ની જાળી માં તેલ લગાવીને લોટ ભારવો પછી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું પછી સેવ પાડવા ની લાઈટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળવા ની
- 4
તૈયાર છે આપણી આલુ ફુદીના સેવ પછી લાલ મરચું પાવડર ચપટી છાંટવાનું અને ચાટ મસાલો છાંટવાનો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982256
ટિપ્પણીઓ