ઘટકો

  1. 3વાટકા ઘઉંનો લોટ
  2. ઘઉંના લોટ કરતી વખતે સોયાબીન એડ કર્યા છે
  3. 1વાટકો ઘી
  4. 1વાટકો ગોળ
  5. થોડી બદામ લાંબી પાતળી સુધારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો તેમાં લોટ ઉમેરો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો સૂકાઈ જાય પછી ગેસ પરથી નીચે ઉતારી લો થોડી વાર પછી ગોળ ઉમેરો

  2. 2

    સ્થળેથી grace કરીને તેમાં સુખડી પાથરી દો નાની વાટકી થી દબાવી એકદમ લીસી કરવી તેના પર બદામની કતરણ ઉમેરો(મેં બદામ નથી નાખી)

  3. 3

    પછી તેના પર મનપસંદ શેપમાં કાપા પાડી લો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mital Sagar
Mital Sagar @mitalsagar9
પર

Similar Recipes