રાંધવાની સૂચનાઓ
- 1
બદામનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં બદામ પ.૬.. કલાક પલાળી દેવાની પછી તેના ફોતરા કાઢી નાખવાના કુતરા કાઢી નાખીને પછી મિક્સર ના બાઉલમાં બદામ ને એક થી દોઢ વાટકી દૂધ ઉમેરીને સ્મૂધ પિષી લેવાનું છે..
- 2
સ્મૂધ પીસાઈ જાય પછી કડાઈમાં ઘી ગરમ મૂકવાનું ઘી ગરમ થઈ જાય પછી તેમાં બદામની પેસ્ટ ઉમેરવાની ધીમા તાપે ૩૦ મિનિટ સુધી ગુલાબી થાય ત્યાં સુધી સેકવા નું પછી તેમાં દૂધ ઉમેરવાનું
- 3
દૂધ બધુ મળી જાય સરખું શેકાઈ જાય પછી તેમાં મલાઈ ઉમેરવાની મલાઈને બધું એકરસ થઈ જાય પછી છેલ્લે ખાંડ નાખવા ની હવે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવા નું હવે એલચી પાવડર ઉમેરવાનું ગેસ બંધ કરી દેવાનો
- 4
તૈયાર છે આપણો ગરમાગરમ બદામનો હલવો આ હલવો હેલ્ધી અને પૌષ્ટિક છે હવે સર્વિંગ બાઉલ માં લઈને સર્વ કરવાનું ઉપરથી પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું સેકસી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
-
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
Halwa Good to have in winter #week6 #GA4 Archana Shah -
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
-
-
-
-
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
-
-
-
તુવર દાલ શીરા
#પીળી#દાળકઢીફ્રેન્ડ્સ, તુવેરની દાળ અને ભાત એ લગભગ બઘાં ને ત્યાં બનતો રોજિંદો આહાર છે. મેં અહીં તુવર દાળ માંથી બનતો શીરો રજૂ કરેલ છે. કોઇવાર પુરણપોળી ખાવા નું મન થાય અને ટાઈમ નો અભાવ હોય તો તુવેર દાળ નો શીરો પણ બનાવી ને સર્વ કરી શકાય. નાના બાળકો કે જેમને દાંત ફુટી રહ્યા હોય તેમને પણ આ શિરો ખવડાવી શકાય . કારણકે દાળ માંથી મળતું પ્રોટિન અને ખાંડ માંથી મળતું કાર્બોહાઈડ્રેટ પણ થોડા અંશે બાળકો માટે જરૂરી હોય છે. asharamparia -
-
-
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
-
More Recipes
ટિપ્પણીઓ