શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ મેંદાનો લોટ
  2. 2 ચમચીદહીં
  3. 1 કપગરમ પાણી
  4. ૩૦૦ ગ્રામ ખાંડ
  5. 3 કપપાણી
  6. ઘી તળવા માટે
  7. ચપટીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં દહીં ઉમેરી થોડું થોડું ગરમ પાણી નાખી ખીરું તૈયાર કરો આ ખીરાને દસથી બાર કલાક ઢાંકીને રાખી દો જેથી આથો આવી જાય

  2. 2

    આથો આવેલ ખીરામાં 1 ચપટી ફૂડ કલર નાંખી મિક્સ કરો

  3. 3

    એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી એક તારની ચાસણી થાય ત્યાં સુધી ગેસ ઉપર ગરમ કરવું

  4. 4

    ત્યારબાદ જલેબી પાડવા માટે એક દૂધની કોથળી માં તૈયાર કરેલ ખીરૂ ભરી નીચેની સાઇડથી સેજ કાપવી

  5. 5

    ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં જલેબી પાડો

  6. 6

    ત્યાર બાદ તૈયાર થયેલી જલેબી ને બેથી ત્રણ મિનિટ ચાસણીમાં ડૂબાડી રાખો

  7. 7

    ત્યારબાદ જલેબીને પ્લેટમાં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

ટિપ્પણીઓ

Similar Recipes