લીલા પોંકનું જાદરિયું

Pushpa Kapupara @cook_20861924
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પોક ને મિક્સર જારમાં લઈ એકદમ ભાખરી ના લોટ જેવું પીસી લેવું ત્યારબાદ આ લોટમાં ૧ વાટકી દૂધ તેમજ અડધી વાટકી પાણી ઉમેરી હલાવી મિક્સ કરવું આ મિશ્રણને ચારથી પાંચ કલાક સુધી ઢાંકીને મૂકી રાખવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી લેવું ધીમી આંચ ઉપર મૂકવું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ગોળ નાખી દેવો ઘી અને ગોળની પાય લેવાની ત્યારબાદ તેમાં પોંક નું મિશ્રણ નાખવું ત્યારબાદ તેને સારી રીતે હલાવી લેવું
- 3
આ મિશ્રણ થોડું હલાવી અને નીચે ઉતારી લેવું ત્યારબાદ એક સર્વિંગ ડીશમાં કાઢી લેવું તેમજ આ મિશ્રણને અલગ સેપઆપી લાડુ ના સેઈપ માં પણ બનાવી શકાય તેમજ છુટું પણ પીરસી શકાય છે ઉપરથી કાજૂના પીસ તેમજ ગુલાબની પાંદડી નાખી સજાવટ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાદરિયું (Jadariyu Recipe In Gujarati)
"જાદરિયું"એ વિસરાઈ ગયેલી (વાનગી) મિઠાઈ છે. દાદીમાના વખતની આ સ્વીટનું નામ પણ આજના જમાનાના યંગસ્ટર્સ ને ખબર નહીં હોય.જાદરિયું ઘઉંના તાજા પોંક માંથી બનાવવામાં આવે છે. પોંકને ઘરમાં છાંયડામાં સૂકવીને પછી એને શેકીને બનાવાય છે.#RC4 Vibha Mahendra Champaneri -
-
-
કચ્છી ગુલાબી પોકેટ
ગુલાબ પાક આ ક્ચ્છ ની એકદમ ફેમસ સ્વીટ છેઃ કહેવાય છે કે કચ્છ જઈને જો ગુલાબ પાક ના ખાઈએ તો તો બધું અધુંરૂ રહી ..ગયું...હવે આપણે આ ગુલાબ પાક નું કઇક ઇનોવેશન કરીયે...એમાંથી આપણે ગુલાબી પોકેટ બનાવીએ. Neha Thakkar -
-
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
મેંગો રસમલાઈ કપ કેક (Mango Rasmalai cup cakes recipe in Gujarati)
#કૈરીઅત્યારે ગરમી માં બધા લોકોને અને બાળકો ને ઠંડું ઠંડું ખાવા નું બહુ મન થાય એટલે મેંગો તો બધા ને બહુ ભાવે એથી મેં મેંગો રસમલાઈ કપ કેક ની વાનગી બનાવી છે.મેગો અને કેક છે એટલે બાળકો ને બહુ ભાવે મજા પડી જાય. Harsha Ben Sureliya -
જાદરીયું (Jadariyu Recipe In Gujarati)
#FFC1લીલા ઘઉં ને સુકવી ને તેનો લોટ બનાવવામાં આવે છે. Vandna Raval -
-
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
બેસન લાડુ
#લોકડાઉન લોકડાઉન માં ઘરની જ બહાર જવાનું બંધ થયું છે, પણ ખાવાનું બંધ થયું નથી. જેને તીખુ, ચટપટુ અને ગળ્યું ખાવા જોઇતું હોય એને તો જોઈએ જ છે.લોકડાઉન માં જેમ બને તેમ ઘરની બહાર જવાનું ટાળવું ખૂબ જરૂરી છે. અને જેથી ઓછી વસ્તુથી બનતી રેસીપી હું આજે અહીં લઈને આવી છુ. જેની સામગ્રી લગભગ બધા ના ઘરે હોય જ છે. Neha Suthar -
-
-
-
-
-
ગોળ કોપરેલની ગળી સુખડી (મીઠાઇ) (Coconut Sukhdi Recipe In Gujarati)
#Trend સ્વાસ્થયવધઁક,આરોગ્યવધૅક,પૌષ્ટિક મીઠાઇ Meera Sanchaniya -
-
-
લીલા ઘઉ ના પોંક ની સુખડી (જાદરીયું) (Jadariyu Recipe In Gujarati)
#tend4#સુખડી#લીલા ઘઉ ના પોંક ની સુખડી એટલે ( જાદરીયું ) જે સ્વાદ મા ખુબ જ ટેસ્ટી હોય છેલીલા ઘઉ નો પોંક જ એટલો ટેસ્ટી હોય તો એની સુખડી (જાદરીયું )તો કેટલી સરસ હોય....મારુ તો ફેવરેટ છે........😋 ને તમારું........ Rasmita Finaviya -
-
-
-
-
પુલ્લિહોરા રાઈસ
#સાઉથ#નો ઓનિયન નો ગાર્લિક પુલ્લિહોરા રાઈસ એ સાઉથની એક ટ્રેડિશનલ ડિશ છે.આ રાઈસ ભગવાન ને ભોગ એટલે કે પ્રસાદ તરીકે બનાવી ધરાવવા માં આવે છે.અને એટલે જ આ ભાત માં કાજુ નો સારા એવા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે.આ ભાત માં મસાલા માં માત્ર મીઠું,રાઈ,હિંગ, સૂકાં લાલ મરચાં અને હળદર, આંબલી ના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મેં અહીં મરચુ અને ધાણા જીરું પણ વાપર્યું છે.આ ભાત ભગવાન નો પ્રસાદ હોવાથી ખાવાથી મન ને આનંદ ની અનુભૂતિ થાય છે. Snehalatta Bhavsar Shah -
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11986457
ટિપ્પણીઓ