દહીં વડાં

ગઈ કાલે અહ્યા જોરદાર વરસાદ આવ્યો અને મેં સંજોગે જ દાળ વડાં બનાવ્યા હતા..વરસાદ સાથે દળવડાની મજા લીધી.
દહીં વડાં
ગઈ કાલે અહ્યા જોરદાર વરસાદ આવ્યો અને મેં સંજોગે જ દાળ વડાં બનાવ્યા હતા..વરસાદ સાથે દળવડાની મજા લીધી.
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા અડદની દાળ ને એક રાત પાણીમાં માં પાલડી રાખવી અને ત્યારબાદ તેમાંથી બધું પાણી નીતારી મરચા, આદું અને લસણ નાખી મિક્સર માં ક્રશ કરી લેવું. તે ખીરું જીણું જ પિસવું. કરકરી ના રેહવાં દેવું નહિ તો દાળવડા સોફ્ટ નઈ બને, ત્યારબાદ તેમ અજીરું અને મીઠું નાખી હલાવી લેવું અને તળવા મટે તેલ ગરમ કરી તેમાં વડાં બ્રાઉન થાય તેટલા તળવા.
- 2
હવે ઠંડા કરેલ દહીં માં ખાંડ દિરું પાવડર ને મીઠું નાખી તૈયાર કરવું અને તેને સર્વ કરવા.વડાં પર દહીં, લીલી ચટણી, ખજૂર ની ચટણી ને લાલ મરચા પાવડર નાખી કોથમરી નાખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટંટ દહીં વડાં
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે. Bijal Thaker -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દહીં વડા (Dahivada Recipe in Gujarati)
ઉનાળામાં ઠંડા ઠંડા દહીંમાં અડદની દાળ અને ચોળાની દાળના વડા ખાવાની મજા જ કંઈક ઔર છે.હુ ચોળાની દાળ પણ ઉમેરીને વડા બનાવું છું જે એકદમ સરસ લાગે છે અને તેલ - તેલ નથી લાગતું. Urmi Desai -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો પપ્પુ આંધ્ર પ્રદેશ સ્પે
આંધ્ર પ્રદેશની સ્પેશિયલ ડિશ છે પપ્પુ એટલે કે દાળ. ભાત સાથે ખાવામાં આવે છે Pinky Jain -
થાઈર વડાઈ (સાઉથ ઈન્ડિયન દહીં વડાં)
ઠંડુ-ઠંડુ દહીં અને ઉપર વઘાર , સાઉથ ઈન્ડિયન સ્પેશ્યાલીટી. આ દહીં વડાં સાઉથ માં બહુજ ફેમસ છે. તમિલનાડુ ના લોકો થાઈર વડાઈ બ્રેકફાસ્ટ માં પણ ખાય છે.થાઈર વડાં કંઈક અલગ પણ બહુજ સ્વાદિષ્ટ બને છે.#ST Bina Samir Telivala -
-
હૈદાબાદી દહીં ભીંડી
ભીંડા ઘણી બધી રીતે બને છે, અડદની દાળ ને કઢી લીમડો નાખીને,, ભીંડા ને અલગ રીતે બનાવી ખાઈ શકો Nidhi Desai -
દહીં નું શાક
દહીં માંથી બનતું આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ખીચડી સાથે સારું લાગે છે. જ્યારે દહીં નો જ અલગ ટેસ્ટ જોઈએ ત્યારે આ ડીશ પરફેકટ રહે છે. આશા છે કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
મકાઇ ના વડાં (Makai Vada Recipe In Gujarati)
આજે સાંજે નાસ્તામાં મકાઇ ના વડાં બનાવ્યા, ચા સાથે ખાવાની ખૂબ મજા આવી. Pinal Patel -
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
ગોળ ના લાડું
#કાંદાલસણકાલે સંકષ્ટ ચોથ હતી તો ગણપતિ બાપા ના પ્રસાદ માં લાડુ બનાવ્યા હતા. Sachi Sanket Naik -
શાહી પનીર
#goldenapron3#week13#paneerહેલો, કેમ છો ? મેં બે દિવસ પહેલા પનીર બનાવી રાખેલ .કાલે થયું કે ચલો કંઈક નવું બનાવી જમીએ.કાલે મે શાહી પનીર બનાવ્યું હતું, સાથે લચ્છા નાન બનાવી .છાશ, પીકલ અને લચ્છા ડુંગળી સાથે જમવાની બહુ મજા આવી.Ila Bhimajiyani
-
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
દહીં ભલ્લા ચાટ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂટનું નામ આવતા જ બધાને ચાટ યાદ આવે છે. ચાટ એ બધાને જ મનપસંદ વાનગી છે. એકદમ ચટપટી વાનગી છે અને ગમે ત્યારે ખાવાની મજા છે. Ami Adhar Desai -
-
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
-
-
વડાં પાવ કસાડિયા
#બટાકાકસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા. Bijal Thaker -
-
રાજસ્થાની બુુંદી રાયતા (Rajasthani Boondi Raita Recipe In Gujarati)
#GA4#Week25મહેમાન આવ્યા હોય ત્યારે મિષ્ટાન ફરસાણ અને ફૂલ ડીશ બનાવયે ત્યારે સલાડ, પાપડ છાશ, અથાણા સાથે રાઇતું હોય તો એક સંપૂણૅ થાળી ની ફીલીંગ આવે. મેં પણ બનાવ્યું રાજસ્થાની ફેમસ બુંદી રાઇતું. સાઈડ ડીશ માં બહુ જ સરસ લાગે છે. Bansi Thaker -
More Recipes
ટિપ્પણીઓ