વડાં પાવ કસાડિયા

#બટાકા
કસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા.
વડાં પાવ કસાડિયા
#બટાકા
કસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા.
રાંધવાની સૂચનાઓ
- 1
તલ, સીંગદાણા, લસણ, સૂકાં મરચાં...બધુ વારાફરતી કોરું શેકી લો. મિકસર જાર માં બધું લઇ ક્રશ કરી લો. છેલ્લે મીઠું ઉમેરવું.
- 2
બટાકાને બાફી લો. છાલ ઉતારી માવો કરી લો. કડાઈ માં તેલ મૂકી રાઈ ઉમેરી તતડે એટલે હીંગ, 3 બારીક સમારેલા લીલા મરચાં, મીઠો લીમડાનાં પાન ઉમેરી હલાવી લો. તેમાં બટાકાનો માવો ઉમેર મીઠું, હળદર, લાલ મરચું ઉમેરી બરાબર હલાવી લો. છેલ્લે કોથમીર ઉમેરી દો.
- 3
ઘઉંનો લોટ લઇ રોટલી નો લોટ તૈયાર કરવો. તેની કાચી(અધકચરી) રોટલી ચડાવી લો.
- 4
રોટલી પર લસણની ચટણી પાથરી બટાકા નું મિશ્રણ પાથરી રોટલી બંધ કરી દો. ગ્રીલ પેન પર તેલ મૂકી બંને તરફ શેકી લો.
- 5
લસણ ની ચટણી, કેચપ અને મરચું સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
સુજી ની ખીચડી
#ડિનર #સ્ટારખૂબ ઓછા તેલ માં બની જતી આ ડીશ માં શાક નો ભરપૂર ઉપયોગ કરીને બનાવી છે. આમેય ભારતીય વાનગીઓ નો સ્વાદ હમેશા પસંદ પણ આવે છે. Bijal Thaker -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
ડિસન્સ્ટ્રકશન વડાં પાવ
#ઇબુક#Day18પરંપરાગત વડાં પાવ ની પાર્ટી સ્ટાર્ટર માટે નવી નવીનતમ સ્વાદિષ્ટ વાનગી છે.ડિસન્સ્ટ્રકશન ફૂડ.. છેલ્લા કેટલાક વર્ષોથી આ અસ્પષ્ટ ખોરાક નું વલણ નું ઓફશૂટ છે. આમાં ખાસ કરીને મુખ્ય ઘટકો ને અલગ કરી, તેમને એકસાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે.આ સામાન્ય રીતે મૂળભૂત આહાર તરફ બઘી રીતે જતા નથી.કિસન્સ્ટ્રકશન વડાં પાવ માં... રેગ્યુલર પાવ વડાં ને બદલે,હોટ ડોગ રોલ બ્રેડ ની સ્લાઈસ પર બટાટા વડાં નું પુરણ પાથરી ને એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં બેક્ડ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
અકકી રોટી (Akki Roti Recipe In Gujarati)
#સુપરશેફ#સાઉથ#પોસ્ટ 6 આ કણાર્ટકની પ્રખ્યાત વાનગી છે. સવારે નાસ્તામાં અથવા જમવામાં પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી સાંભાર -ચટણી વગર કોફી સાથે નાસ્તા માં પણ લઈ શકાય છે. Vibha Mahendra Champaneri -
બટાકા પૌંઆ
#ઝટપટજો ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સૌથી પહેલાં નંબર ની વાનગી એટલે બટાકા પૌંઆ Bijal Thaker -
બટાકાં વડાં (poteto vada in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ17બટાકાં વડાં દરેક ગુજરાતી થાળી ની શાન છે... બસ બીજું કઈ નહીં.. Daxita Shah -
ગાર્લિક ફલેવરડ્ બટેટા વડાં
#goldenapron 19th week recipeવરસાદી વાતાવરણ અને ભજીયા એકદમ પરફેક્ટ કોમ્બીનેશન છે. એમાં પણ તીખાં તમતમતા લસણ અને લીલા મરચાં સાથે અડદ ની દાળ નો વઘાર કરેલાં બટેટા વડા ની સુગંધ અને ટેસ્ટ કઇંક અલગ જ છે. asharamparia -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
કાંદા વડાં
#Goldanapro કાંદા વડાં જયારે વરસાદ પડે ત્યારે બનાવી ને ખાવા ની મજા જ કંઇક ઓર હોય છે આ વાનગી મને બહુ જ ભાવે છે. "કાંદા વડાં " બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
મકાઈ ના વડાં
#masterclass"માં મને છમમ વડું" કેટલા નસીબ વાળા ઘર હોય છે જ્યાં આવું સાંભળવા મળે. બરાબર ને મિત્રો, આ ફાસ્ટ ફૂડ ના જમાના માં હજુ પણ ટ્રેડિશનલ વાનગી ઓ ખાવા વાળા લોકો ઘણા મળશે. ચાલો આપણે બનાવીએ મકાઈ ના વડાંનોંધીલો રેસીપી.. Daxita Shah -
ફરાળી મેંદુવડા
#ફરાળી#જૈનઆ વડાં સાબુદાણા, બટેટાં અને સીંગદાણા નો ઉપયોગ કરી ને મેં બનાવ્યા છે.. મેં આ વડાં ને શેલો ફ્રાય જ કરયા છે.. મને તેલ ઓછું ખાવું ગમે છે.. એટલે બાકી ડીપ ફ્રાય પણ કરી શકાય.. Sunita Vaghela -
સ્પેશિયલ ડ્રાય ચટણી ફોર વડાપાવ
વડાપાઉં મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે અને એ પણ નાનાથી લઈને મોટા બધાના ફેવરીટ હોય છે તો આજે આપણે એ જ વડાપાવ ના ઉપયોગમાં લેવાતી ડ્રાય ચટણીની રેસિપી જોઈશું#cookwellchef#ebook#RB5 Nidhi Jay Vinda -
પોટેટો વિંદાલું (Potato Vindaloo Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaવિંદાલું એ એક જાત ની ગોવાનીસ કરી છે જે તીખી હોય છે. આ કરી બનાવા માટે એક ખાસ જાત ની પેસ્ટ , વિંદાલું પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટ ના ઉપયોગ સાથે આપણે જુદા જુદા શાક સાથે કરી ને તે વિંદાલું બનાવી શકાય. આજે મેં બધાના પ્રિય એવા બટાકા નું શાક આ પેસ્ટ સાથે બનાવ્યું છે. Deepa Rupani -
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
ક્રિસપી પોટેટો
#બટાકાસ્ટારટર તરીકે ખાઇ શકાય એવી આ ડીશ નાના મોટા દરેક વ્યક્તિને પસંદ આવશે Bijal Thaker -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red colourચટણી એ ભોજન ના સ્વાદ ને વધારવાનું કામ કરે છે. વડી એમાં વપરાતા મસાલા અને તેલીબિયાં સ્વાસ્થ્ય માટે પણ સારા છે. અહીં મેં લસણ ની ચટણી બનાવી છે જે જલ્દી થી બની જાય છે. Jyoti Joshi -
ભરેલાં રવૈયા-બટાકાનું શાક(Stuffed Brinjal and aloo Shak Recipe in Gujarati))
#GA4#Week12#peanut#besanમને રીંગણ કે રવૈયા ઓછા પસંદ છે. પણ આ એક શાકમાં મને રીંગણ ભાવે છે. બધા મિક્સ ભરવાના મસાલા રીંગણના સ્વાદને વધારે સારો બનાવે છે. તો હું વધારે બનાવવાનું પ્રીફર કરું છું.ભરવાના મસાલા માં ખાસ શીંગદાણા,તલ,કોપરાનું છીણ અને ચણાનો લોટ છે. સાથે સૂકા-લીલા ધાણા પણ સ્વાદમાં ખૂબ સારા લાગે છે. Palak Sheth -
મકાઈ વડાં
#India "મકાઈ વડાં " ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.આજે સવારે નાસ્તા માં બનાવ્યા.મને દહીં સાથે ખાવા નું મન થયું એટલે બનાવી લીધાં ને નાસ્તો કરવાની મજા પડી ગઈ.તમે પણ એકવાર જરૂર થી બનાવો. "મકાઈ વડાં" અને દહીં સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ પાવ બટાકા સૂરતી સ્ટ્રીટ ફૂડ છે....નવસારી સૂરતનું છે. Krishna Dholakia -
-
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
ચીઝ અંગૂરી સબ્જી (Cheese Angoori Sabji recipe in Gujarati)
નાનાં મોટાં દરેક ને પસંદ આવે એવી રેસીપી Disha Prashant Chavda -
સામાં નો હાંડવો (Sama no Handavo Recipe In Gujarati)
(પોસ્ટઃ19)આજે ઋષીપાંચમ છે તો લગભગ ગુજરાતીઓના ઘરે સામો બનતો હશે.તો એક વાર આ રેસિપિ બનાવજો. Isha panera -
મેથી બાજરીના વડાં
#જૈનફ્રેન્ડસ, ઠંડી ઋતુમાં ગરમાગરમ ચા - કોફી સાથે અથવા પીકનીક પર જઈએ ત્યારે,સાતમ ની રસોઈ ના મેનુ માં જે પહેલાં યાદ કરીએ તે મેથી બાજરીના વડાં ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બીટરુટ સાબુદાણા ખીચડી(Beetroot Sabudana Khichdi Recipe in Gujrat
#GA4#Week5#બીટરુટ દરેક ના મન- પસંદ સાબુદાણા ખીચડી ને બીટરુટ ની પ્યુરી બનાવી તેમાં પલાળી ને બનાવ્યા છે. જેસ્વાદિષ્ટ સાથે પૌષ્ટિક બન્યા છે. જેમાં ખાંડ ઉમેરવા ની જરૂર નથી પડતી. દેખાવ માં પણ એટલાં જ સરસ લાગે છે. Bina Mithani -
ઓસામણ
#કાંદાલસણ તુવેરની દાળનો ઓસામણ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુપાચ્ય વાનગી છે તને ભાત સાથે પીરસવામાં આવે છે ઓસમણ બનાવવા માટે તુવેરની દાળના પાણીનો ઉપયોગ થાય છે. લીલા મસાલાનો ઉપયોગ કરીને ઓસામણ બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી બનાવવા કાંદા લસણ નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. Bijal Thaker -
વડાપાઉં સુકી ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
વડાપાવ બોમ્બેના બહુ જ વખણાય છે. આજે આપણે એવી ચટણી બનાવોશુ. Pinky bhuptani
More Recipes
ટિપ્પણીઓ