રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બાફેલા બટાકાને સ્મેશ કરી તેમાં કેપ્સિકમ સમારેલા કાંદા સમારેલા આદુ મરચાની પેસ્ટ આમચૂર પાઉડર મીઠુ સ્વાદ મુજબ બધી વસ્તુને મિક્સ કરવી.
- 2
બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટર ગ્રીન ચટણી તૈયાર કરેલ સ્ટફિંગ સ્પ્રેડ કરી ને તેના પર ચીઝ નાખી દેવું. તૈયાર કરેલ આર બ્રેડ સ્લાઈસને ગ્રીલ કરવા મૂકવું.
- 3
ગ્રીલ થઇ ગયા બાદ સોસ અને ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#week3સેન્ડવીચ એક એવી ડીશ જે લગભગ બધા ને ભાવતી જ હોઈ સેન્ડવીચ માં ઘણા બધા વેરિએશન કરી શકાય છે બાળકો થી લાઈને મોટા ને ભાવે અને ગમે ત્યારે ખાય શકાય તેવી હેલ્થી ડીશમેં આજે બનાવી છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ Neepa Shah -
-
-
-
-
ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)
#GA4#Week3ટેસ્ટી અને ચટપટી સેન્ડવીચ ઘરે ખૂબ સહેલાઇથી બની જાય છે અને ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે એ મારા ફેમિલી ની ફેમસ છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Fun with Aloki & Shweta -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
-
-
પોટેટો સેન્ડવીચ
#માઇઇબુકપોસ્ટ૧૧આ પ્લેટિંગ મારા 6 વરસ ના સમર્થ એ કરેલું છે મારા કુકિંગ માં એને મને હેલ્પ કરાવવું ખૂબ જ ગમે છે. Kinjal Kukadia -
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12010428
ટિપ્પણીઓ