ડ્રાય ફ્રૂટ શ્રીખંડ

Binita Pancholi
Binita Pancholi @cook_20444635

ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઇ ગઇ છે તેથી મેં ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે તેની સામગ્રી ઘરમાંથી જ મળી જાય છે. આ લોકડાઉનમાં બહાર જવાની જરૂર ના પડે.

#લોકડાઉન

ડ્રાય ફ્રૂટ શ્રીખંડ

ફ્રેન્ડ્સ ગરમી ચાલુ થઇ ગઇ છે તેથી મેં ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે તેની સામગ્રી ઘરમાંથી જ મળી જાય છે. આ લોકડાઉનમાં બહાર જવાની જરૂર ના પડે.

#લોકડાઉન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3પેકેટ અમુલ ગોલ્ડ કે ડાયમંડ દુધ
  2. 5-6નંગ ઈલાયચી
  3. 9-10કતરી કરેલા બદામ, કાજુ, પીસ્તા
  4. 400-450 ગ્રામખાંડ
  5. 3ચમચા મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધ ને ગરમ કરી પછી થોડું ઠંડું પડે અેટલે તેને જમાવી દો.

  2. 2

    હવે જમાવેલ દહીં ને પાણી ગાળવાનાં ગરણાંમાં નીતારો. ગરણાં ની નીચે બાઉલ રાખો. હવે તેને 12 કલાક જેટલું નીતરવાં માટે ફ્રીજ માં મૂકી દો.

  3. 3

    12 કલાક પછી દહીં નો મસ્કો બની જશે. તેને એક બાઉલમાં લઇ ને તેમાં ખાંડ અને મલાઈ નાંખી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ફીણવું. (ખાંડ સ્વાદ પ્રમાણે ફેરફાર કરી શકાય)

  4. 4

    હવે ઈલાયચી અને ડ્રાય ફ્રૂટ મીક્ષ કરીને તેને એક કન્ટેનર માં ભરી ફ્રીજર માં 12-13 કલાક માટે મુકી દો. તૈયાર છે હોમ મેડ ડ્રાય ફ્રૂટ શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Pancholi
Binita Pancholi @cook_20444635
પર

ટિપ્પણીઓ

Similar Recipes