ચના ચટાકા

Ashini Gadani
Ashini Gadani @cook_18704296

#હેલ્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચના
  2. 2બટાકા
  3. 1ટામેટુ
  4. 1ડુંગળી
  5. 1કાચી કેરી
  6. 2લીલા મરચા
  7. 1/4 કપકોથમીર
  8. 1/2 ચમચીસંચળ
  9. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 1 ચમચીશેકેલુ જીરુ પાવડર
  12. 1લીંબુ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાને 5 થી 6 કલાક ગરમ પાણીમાં પલાડી રાખવા. ત્યાર બાદ મીઠું ઉમેરીને કુકરમાં બાફી લેવા. હવે બટાકામાં મીઠું ઉમેરી બાફી લેવા.

  2. 2

    ડુંગળી, ટામેટું, કાચી કેરી અને બટાકાના નાના ટુકડા કરી લેવા. લીલા મરચાને જીણું સમારી લેવુ.

  3. 3

    એક બાઉલ માં ચના લઈ તેમાં બટાકા, ડુંગળી, ટામેટું અને કેરી ઉમેરી મીક્સ કરી લેવુ.

  4. 4

    ત્યાર બાદ તેમાં સંચળ, મરચુ, ચાટ મસાલો અને જીરુ પાવડર ઉમેરી લેવુ. હવે લીંબુ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ.

  5. 5

    સર્વિંગ બાઉલ માં કાઢી તેના પર સફરજન, દાડમ, સેવ અથવા આંબલીની ચટણી ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashini Gadani
Ashini Gadani @cook_18704296
પર

Similar Recipes