સ્ટીમ ઢોકળા

Yatri Parekh
Yatri Parekh @cook_20076230
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ભાગચોખા
  2. 1 ભાગઅડદની દાળ
  3. 1વાટકો છાસ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. મરચું પાવડર છાંટવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા સાફ કરી અનેપલાળી રાખવા છ કલાક માટે અડદની દાળને પણ સાફ કરી અને છ કલાક માટે પલાળી રાખો છ કલાક પછી એમાં રહેલું પાણી નિતારી અને બંનેને અલગ અલગ મિક્સર ગ્રાઈન્ડર માં ક્રશ કરી લેવી આ રીતે સ્ટીમ ઢોકળા નુ બેટર તૈયાર કરવું

  2. 2

    આ ક્રશ કરેલા દાળ ચોખા ની અંદર છાશ નાખી થાળીમાં રેડી શકાય એટલું પતલુ કરી આઠ કલાક સુધી ઢાંકીને રાખી દેવું આઠ કલાક બાદ તેની અંદર આથો આવી ગયો હશે ત્યારબાદ તેની અંદર મીઠું નાખી દેવું અને ખૂબ જ હલાવો અને તેને હલાવ્યા બાદ એક થાળીની અંદર તેલ લગાવી અને આ ઢોકળાનું બેટર થાળીમાં રેડી એની ઉપર મરચું પાઉડર છાંટો હવે આ થાળીને સ્ટિમ ઢોકળાના કૂકરમાં મૂકી દસ મિનિટ થવા દેવું દસ મિનિટ બાદ જોઈ લેવું સ્ટીમ ઢોકળા તૈયાર હશે હવે ઢોકળા માં નાઈ ફ થી કટ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yatri Parekh
Yatri Parekh @cook_20076230
પર

ટિપ્પણીઓ

Similar Recipes