રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા મા દહીં અને પાણી નાખીને અડધો કલાક પલળવા દો. પલળી ગયા પછી તેમાં છીણેલું ગાજર કોબી ઉમેરી દો. કેપ્સીકમ વટાણા કાંદો પણ નાખી દો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દો. સ્વાદમુજબ મીઠુ અને ખાંડ ઉમેરી દો. હવે બધું બરાબર મિક્સ કરી નાખો.
- 2
હવે અપમ ની પ્લેટ ને તેલ થી ગ્રીસ કરીને દસ મિનિટ preheat કરવા મૂકો. હવે તૈયાર કરેલા બેટર માંથી ચમચી લઈને પ્લેટમાં મુકો.
- 3
હવે અને પાંચ મિનિટ ઢાંકીને ચડવા દો. પછી તેને એક પ્લેટમાં કાઢી દહીં અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
-
-
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
મિક્સ વેજ સ્પેનિસ આમલેટ (એગલેસ)
#સુપરશેફ2 #માઇઇબુક #પોસ્ટ૭સ્પેનીશ આમલેટ એક પારંપરિક રેસીપી છે, જે ઈંડા માથી બંને છે પણ મે અહીં એનું વિગન વઝઁન બનાવ્યું છે જે ચણા ના લોટ મા થી બનાવ્યું છે જે પોષકતત્વો થી ભરપુર છે. Bhavisha Hirapara -
-
-
મન્ચુરિયન વિથ ફ્રાય રાઈસ(manchurin with fried rice recipe in gujarati)
#સુપર શેફ#week 4#માઇઇબુક posts 30 Nipa Parin Mehta -
-
-
-
-
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
-
-
-
-
-
-
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12025157
ટિપ્પણીઓ