દાળ-ઢોકળી

dhruva
dhruva @cook_21132325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર ની દાડ
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1/2 કપટમેટા
  4. 1 ચમચીલીલા મરચા
  5. 1 ચમચીહદડર
  6. 2 ચમચીધણાજીરૂ
  7. સ્વાદ અનુસાર નમક
  8. સ્વાદ અનુસાર લાલ મરચું પાઉડર
  9. 1&2 ચમચી તેલ
  10. 1 ચમચીજીરૂ
  11. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં તુવેર દાડ બાફવા મૂકો......

  2. 2

    લોટ લઈ તેમા જરૂર મુજબ લાલ મરચું પાઉડર, નમક, ધાણાજીરું, હદડર નાખી લોટ બાંધી લ્યો.....

  3. 3

    બાદ દાડ માં ટેમેટા લીમડો, આદુ, હદડર નાખી, ઉકડો.....ઉકડી જાય પછી વઘારી નાખો....

  4. 4

    બાદ તેમા લોટ ની રોટલી કરી.. તેના નાના કટકા કરી...દાડ માં નાખો....આ કટકા જ્યાં સુધી પાકે ત્યાં સુધી દાડ ઉકડો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dhruva
dhruva @cook_21132325
પર

ટિપ્પણીઓ

Similar Recipes