રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧૫૦ ધઉ નો લોટ
  2. 1 ચમચીમેંદો
  3. 2 ચમચીરવો
  4. 3 ચમચીતેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧૫૦ ગ્રામ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ઘઉ નોલોટ મા ઉપર જણાવેલ મુજબ મેંદો રવો મીઠું તેલ નાખી લોટ બાંધો. ૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી તે ના લુઆ બનાવી લો. આ રીતે ગોળ સેઈપ મા વણી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમા પુરી તળો.

  3. 3

    ગોલ્ડન બ્રાઉન રંગની તળો. તૌયાર છે પુરી. નાના બાળકોને ખૂબજ પસંદ આવશે. ચા સાથે બપોરે જમવા લઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Samani
Bijal Samani @cook_21842090
પર
Kigali (Rwanda)

ટિપ્પણીઓ

Similar Recipes