રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઠંડુ દહી
  2. 3 ચમચીદળેલી ખાંડ
  3. ૨ ચમચી કતરણ કરેલું મીક્ષ ડ્રાયફ્રુટ
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહી એક તપેલીમાં કાઢી લો પછી તેમાં દળેલી ખાંડ મિક્સ કરો પછી તેમાં થોડું ડ્રાયફુટ નાખો પછી હેન્ડી મિક્સર વડે તેને ક્રશ કરી લો

  2. 2

    જરૂર પડે તો થોડું પાણી નાખી દો.પછી એક ગ્લાસ માં થોડું ડ્રાયફુટ નાખીને તેમાં તૈયાર કરેલી લચ્છી નાખો પછી લાસ્ટ માં ઉપરથી ડ્રાયફ્રુટના નાખીને ડેકોરેશન કરી લો સરસ છે ઠંડી લચ્છી રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes