કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ ગુલાબજાંબુ
#ઇબુક૧#૧૭#રેસ્ટોરન્ટઆજે મે બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવ્યા છે જયારે કાંઇ સ્વીટ ખાવું હોય અનેં એ પણ ફાટફાટ બની જાય તેવી રીતે તૌ આ સરસ વાનગી છે Daksha Bandhan Makwana -
-
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
-
બીટ કેશ્યુનટ્સ રોલ
#કૂકર#India post 8#goldenapron10th week recipeફ્રેન્ડસ જનરલી બાળકો ને બીટ નથી ભાવતું હોતું કે જયારે બીટ હિમોગ્લોબિન થી ભરપૂર છે .એક મમ્મી તરીકે આપણે બાળકો ને પૌષ્ટિક ફુડ આપવા નું જ પ્રિફર કરીએ. "બીટ કેશ્યુનટ્સ રોલ "એવી જ એક પૌષ્ટિક સ્વીટ ડિશ છે. જેમાં કાજુ નો ઉપયોગ કર્યો છે. કાજુ પણ આર્યન, ફોસ્ફરસ થી ભરપૂર છે જે બાળકો ના બંધારણ ને મજબૂત બનાવે છે. આ વાનગી હિમોગ્લોબિન ઓછું હોય એમના માટે પણ સારી છે તેમજ મોટા ઓને પણ ભાવે એવી છે . તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બૂસ્ટ કસ્ટર્ડ પુડીંગ
#એનિવર્સરી#વીક૪#ડેઝટ્સૅહેલ્લો, ફ્રેન્ડ મને કુક પેડની એનિવર્સરી નિમિત્તે ચાર વીક ની અલગ-અલગ રેસીપી બનાવવાની ખૂબ જ મજા આવી. તેમાંથી આ છેલ્લા વીકની રેસીપી માં મેં બાળકો નું અને બધાનુ ફેવરિટ બૂસ્ટ માંથી એક પુડિંગ બનાવ્યું છે. જે બાળકોને ખુબ પસંદ આવશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ પુડિંગ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
માવા મલાઈ રોલ કટ (Mawa Malai Roll Cut Recipe In Gujarati)
#Summerspecial#Cookpadgujrati#cookpadindiaમાવા મલાઈ રોલ કટ એકદમ ક્રીમી અને યમ્મીબને છે ઈઝીલી મળી રહે તેવા ઈનગ્રીન્ડીયન્સ બની જાય છે તો જરૂર ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati)
#કૈરી અથવા મૈંગો ગરમીમાં આપણે આઇસ્ક્રીમ ,કુલ્ફી ,શરબત બધી ઠંડી વસ્તુઓ જમતાં હોઇએ છીએ તો આ સ્વીટ ઠંડી કરી ને ખાવાની કંઈક અલગ જ મજા છે Patel chandni -
ઈન્સ્ટન્ટ દુધીનો હલવો (Instant Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiદુધીનો હલવો બધા ઘરે બનાવતા જ હોય છે પરંતુ તે બનાવતા ઘણો સમય લાગે છે .આજે મેં દુધીનો હલવો કુકરમાં બનાવ્યો છે જે થોડીક જ વારમાં બની જાય છે અને તેટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ હલવો મે disha ramani chavda mam ની રેસીપી ફોલો કરીને બનાવ્યો છે. Unnati Desai -
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
#GA4#Week26 બ્રેડ ચોકો મલાઈ રોલ એ બ્રેડ માંથી બનાવવામાં આવતુ એક ડેઝર્ટ છે. આ વાનગી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને થોડી અલગ પણ લાગે છે. દૂધમાંથી રબડી બનાવી તેમાં બ્રેડ માંથી બનાવેલા ચોકો રોલ્સ મૂકી આ વાનગી તૈયાર થાય છે. આ ડેઝર્ટ બનાવવામાં વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર નો ઉપયોગ થતો હોવાથી આ વાનગી નાના મોટા સૌને ભાવે તેવી બને છે. Asmita Rupani -
-
-
-
-
-
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
-
-
-
-
લાઈવ મોહનથાળ
#ATW2#TheChefStoryગુજરાતી લગ્ન પ્રસંગ કે કોઈપણ તહેવારમાં મોહનથાળ બનતો હોય છે પણ લાઈવ ગરમા ગરમ મોહનથાળ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે Pinal Patel -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12079371
ટિપ્પણીઓ